GCC BOOKS STORE: ગુજરાતી સાહિત્ય અને હેતુલક્ષી અક્ષર પ્રકાશન વિશેષતાઓ : મધ્યકાલીનથી અર્વાચીન સાહિત્યના ઇતિહાસની રૂપરેખા સાહિત્ય યુગ-વિભાજન 377 સાહિત્યકારો, કૃતિઓ અને સાહિત્યિક પ્રદાન 775 વનલાઈનર પ્રશ્નો 580 MCQs ગુજરાતી સાહિત્ય સંક્ષિપ્ત વિગતો અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો વર્ગ-3 ની તમામ પરીક્ષાઓ, GPSC, તલાટી, જુનિયર કલાર્ક, હેડ કલાર્ક, ગ્રામ સેવક, ઓફિસ આસિસ્ટન્ટ, કારકુન, H-TAT, TET-TAT ગુજરાતી નેટ | સ્લેટ તેમજ મુખ્ય ગુજરાતી વિષયના વિધાર્થીઓ -અધ્યાપકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા તમામ વિદ્યાર્થીઓ, યુપીએસસી મુખ્ય પરીક્ષામાં ગુજરાતી સાહિત્ય - વૈકલ્પિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ માટે ગુજરાતી સાહિત્ય એક ખૂબ મહત્ત્વનો વિષય છે. પ્રસ્તુત પુસ્તક વિદ્યાર્થીઓની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. પુસ્તકમાં સાહિત્યનું યુગ વિભાજન, વિભિન્ન યુગના સાહિત્યની લાક્ષણિકતાઓ, સાહિત્યકારો અને તેમની કૃતિઓ, તેમનું વિશિષ્ટ સાહિત્યિક પ્રદાન વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. સાહિત્યકારોને તેમના ઐતિહાસિક કાળક્રમ પ્રમાણે આવરી લેવામાં આવ્યા છે. મધ્યકાલીન સાહિત્યથી અર્વાચીન સાહિત્યના વિભિન્ન પેટાયુગો-સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગના સાહિત્યકારોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સાહિત્યને લગતા વનલાઈનર અને હેતુલક્ષી પ્રશ્નો અને અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો પણ આવરી લેવામાં આવ્યા છે. ઇન્ડેકસ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/4896