તમે ખરેખર બિઝનેશ ચલાવો છો કે ચાલે રાખે છે?

₹120   ₹125(4% off)

₹121.2 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: ધંધા ને એક નવી ઊંચાઈ એ લઈ જવા માટે બિઝનેશ શ્રેણી નું પુસ્તક બિઝનેસને દોડતો કરવા માટે તેનું કલ્ચર (Culture) બહુ અગત્યનું છે. અહીં કલ્ચરનો વિશાળ અર્થ છે - એક માહોલ, એક વાતાવરણ કે એક પદ્ધતિ. આ બાબતે મારા વિચારો, મારો અનુભવ, મારી સલાહ કે સમજણનું શેરિંગ કરવા માટે હું જગદીશ જોશી, એક નવી નક્કોર બિઝનેસ જ્ઞાન સિરીઝ' આપની સમક્ષ મૂકી રહ્યો છું. બિઝનેસ જ્ઞાન’ સિરીઝમાં ત્રણ પુસ્તકો છે - તમે ખરેખર બિઝનેસ ચલાવો છો કે ચાલ્યે રાખે છે? (Are You really Running your Business Or simply Running), તમારા બિઝનેસના સિંહ બનો (Be The Lion of Your Business), ટોચ પર કરવો હોય આરામ, તો તલવારની ધાર પર કરો મુકામ (Keep Yourself On Toes, To Remain On The Top). તમારો બિઝનેસ તમારી ઝંખના કે ઝનૂન કરતા મોટો ન હોઈ શકે, તમારું અસ્તિત્વ તમારી સૂઝબૂઝ કે તર્કને કારણે છે; જે તમારા લક્ષ્ય કરતા મોટું ન હોઈ શકે. એટલે સો વાતની એક વાત કે તમારો બિઝનેસ તમારા કરતા મોટો હોઈ શકે નહીં... ચાલો, આ વાત સાબિત કરી દઈએ. એક એવી કંપની બનાવીએ કે જ્યાં નવા વિચારોનું સ્વાગત સવારના સૂરજની જેમ થતું હોય. ચાલો, અત્યાર સુધી બિઝનેસમાં કરેલી ભૂલો ભૂંસી નાંખવા માટે અને આંખ ઉઘાડવા માટે એક જબરદસ્ત શરૂઆત કરીએ -બિઝનેસ જ્ઞાનની ઇન્ડેક્સ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/3748

More Products