યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "4 in 1 - NCERT- GCERT, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના પ્રશ્નો, ધોરણ 6 થી 12 આધારીત ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા પ્રકરણવાર વૈકલ્પિક પ્રશ્નોત્તરી (MCQs)" સ્વરૂપે વર્ગ-3 વિશેષ પુસ્તક

₹310   ₹350(11% off)

₹313.1 (including 1% GCC સહાય ફંડ)

પુસ્તકની વિશેષતાઓ


• ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા વિષયને લગતા ધો. 6 થી 12ના NCERT, GCERT પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના પ્રશ્નો મળીને કુલ 4000થી વધુ હેતુલક્ષી પ્રશ્નો (MCQs)નો 62 પ્રકરણોમાં સમાવેશ કરતું (4 in 1) પુસ્તક.


• અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના જે પ્રશ્નોની માહિતી માત્ર NCERTમાંથી મળતી હોય તેને (NC ધો. 6, પાઠ-18), માત્ર GCERTમાંથી મળતી હોય તેને (GC ધો. 6, પાઠ-5) તથા NCERT-GCERT બંનેમાં માહિતી મળતી હોય તેને (NC ધો. 6, પાઠ-18/ GC ધો. 6, પાઠ-5) જેવા કોડ સાથે રજૂઆત.


• NCERT અને GCERT જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવામાં આવા પ્રશ્નોનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી ઉપરોક્ત આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.


• અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના કેટલા પ્રશ્નોની માહિતી માત્ર NCERT, માત્ર GCERT કે NCERT અને GCERT બંનેમાં મળી આવે છે. આ પ્રકારના પ્રકરણવાર વિશ્લેષણનો સૌ પ્રથમવાર આ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે.


• આ પુસ્તકમાં આપવામાં આવેલ કુલ 4029 પ્રશ્નોમાંથી 1612 પ્રશ્નોની માહિતી NCERT અને GCERTમાં મળી આવે છે. આ 1612 પ્રશ્નોમાંથી 833 પ્રશ્નો (અર્થાત 51.67% પ્રશ્નો)ની માહિતી NCERT અને GCERT બંનેમાં સમાન (Common) મળી આવે છે.


• આ પુસ્તકમાં આપવામાં આવેલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ 999 પ્રશ્નોમાંથી 392 પ્રશ્નો (અર્થાત 39.24% પ્રશ્નો)ની માહિતી NCERT અને GCERTમાં મળી આવે છે.


• આ પુસ્તકમાં PYQs ની કુલ સંખ્યા 999 છે. તેમાં એકનો એક પ્રશ્ન એકથી વધુ પરીક્ષાઓમાં પુનરાવર્તિત થતો હોવાથી જો તેને ગણતરીમાં લેવામાં આવે તો તેની સંખ્યા 2100થી વધુ થાય છે પરંતુ અહીં તેને એક જ વાર ગણતરીમાં લેવામાં આવ્યો છે.


• આ પુસ્તકમાં NCERT અને GCERTના સામાજિક વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિષયના પાઠયપુસ્તકોમાંથી ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા વિષયને લગતા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

INDEXhttps://t.me/gccbooksstore/10674


More Products