📘 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "સામાજિક વિજ્ઞાન" ધો. 6 થી 10 GCERT ના પાઠયપુસ્તક આધારિત આગામી સમયમાં યોજાનાર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તક "સામાજિક વિજ્ઞાન" ની આઠમી આવૃત્તિ 2026 ની ડેમો કોપી.