પ્રસ્તુત પુસ્તકમાં અભ્યાસક્રમના બધા યુનિટસનો સમાવેશ કરવામાં આવેલ છે.
the NG
અભ્યાસક્રમના પ્રત્યેક મુદ્દાની સર્વપ્રથમ સવિસ્તર સમજ અને ત્યારબાદ તેને લગતા પુષ્કળ પ્રમાણમાં MCQs (હેતુલક્ષી પ્રશ્નો અને તેના ઉત્તરો) આપેલ છે.
આ લેખિત પરીક્ષા સ્પર્ધાત્મક હોઈ, બધા જ હેતુલક્ષી પ્રશ્નોત્તરની વારંવાર ખૂબ જ પ્રેક્ટિસ કરવી અત્યંત જરૂરી છે.