બિલ ગેટ્સ સફળતાના રહસ્યો

₹149   ₹150(1% off)

₹150.49 (including 1% GCC સહાય ફંડ)

દુનિયાને બદલનાર સ્વપ્રદેષ્ટા શ્રેણી દ્વારા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયિક તેમજ અંગત જીવનની વાતો રજૂ કરવામાં આવી છે જેમણે બિઝનેસની દુનિયા ઉપર ઊંડી અસર કરી છે. લક્ષ્યાંકને પહોંચી વળવાની તેમની પ્રતિબદ્ધતા તથા તેઓ જે પડકારોનો મુકાબલો કરીને સફળ થયા છે તેની વાતો અસાધારણ તથા પ્રેરણાદાયી છે. હાલના સમયમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓ પૈકી એક એવા બિલ ગેટ્સ તેમના કૉલેજકાળ દરમિયાન જ માઇક્રોસોફ્ટની સ્થાપના બાબતે એટલા વિશ્વસ્ત હતા કે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ભણવાનું અધવચ્ચે છોડી દીધું હતું જેથી પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે. એ પછીનો ઇતિહાસ સૌ જાણીએ છીએ. ગેટ્સે તેમની આંતરિક બળવાખોર વૃત્તિને રચનાત્મક દિશામાં વાળી અને આટલું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય સ્થાપ્યું. સતત બદલાતી રહેતી ટેકનોલોજીની દુનિયા વિશેની તેમની દીર્ઘદ્રષ્ટિ અને એ અપનાવવાની તૈયારીને કારણે જ તેમની કંપની આજે ટોચની કંપનીઓની હરોળમાં છે. તેમણે એ સાથે સખાવતી કામો પણ ચાલુ રાખ્યાં છે. તેમના વિશે વધુ જાણો અને તેમના જીવનના પાઠ એવી રીતે શીખો જેથી તમારી સફળતાનો માર્ગ રચાય ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જોઈએ આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-18

More Products