શેક્સપિયર ની નાટ્યવાર્તાઓ

₹350   ₹400(13% off)

₹353.5 (including 1% GCC સહાય ફંડ)

ઑલ ટાઇમ બેસ્ટ સેલિંગ' સાહિત્યકાર વિલિયમ શેક્સપિયર સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા શેક્સપિયરને આજે ચાર ચાર સદીઓ પછી પણ અંગ્રેજી ભાષાના સર્વોત્તમ સહિત્યસર્જકોની યાદીમાં મોખરે મૂકવામાં આવે છે. હેમ્લેટ, મેકબેથ અને ઓથેલો જેવાં તેમનાં નાટકો આજે પણ દુનિયાભરના રંગમંચ પર સતત ભજવાઈ રહ્યાં છે, આ વાત જ શેક્સપિયર વિશ્વમાં સૌથી મહાન નાટ્યકાર હોવાનું જીવંત પ્રમાણ છે. શેક્સપિયર પોતાના યુગ કરતાં ઘણી દૂરંદેશીથી આગળ ને આગળના જમાના વિશે વિચારનાર એક વિકાસશીલ પ્રતિભાસંપન્ન નાટ્યસર્જક છે. આ પુસ્તકમાં એમના આ ગુણ સોળેકલાએ ખીલેલા જોવા મળે છે. શેક્સપિયર એક ઑલ ટાઇમ બેસ્ટ સેલિંગ' સાહિત્યકાર રહ્યા છે. શેક્સપિયરનાં નાટકો દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં અનુવાદિત થયાં છે. અંદાજ એવો છે કે તેમની કૃતિઓના વેચાણની સંખ્યા ત્રણસો કરોડથી વધારે હશે ! વિશ્વસાહિત્યના આ મહાન સર્જકના સર્જનને માણવા આ બેનમૂન પુસ્તક આપે વાંચવું જ રહ્યું. ઇન્ડેક્સ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/5308

More Products