એક પંથ ને દો કાજ

₹220   ₹225(2% off)

₹222.2 (including 1% GCC સહાય ફંડ)

‘એક પંથ ને દો કાજ’ (Arise Awake) એટલે વિદ્યાર્થીકાળમાં જ ધંધાનું સાહસ ખેડનાર દસ યુવાનોની ગાથા. ગ્રૅજ્યુએશન પહેલાં કે પછી નોકરી મેળવવાની દોટ કાઢ્યા વગર પોતાનાં સ્વપ્ના સાકાર કરવા મંડી પડનાર વીરલાઓની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ. આ પુસ્તક હાથમાં લેતાં જ તમને સમજાઈ જશે કે ધંધાને ઉંમર કે ભણતર સાથે ખાસ લેવાદેવા નથી. એને માટે તો જોઈએ ધગશ, ભારોભાર હિંમત, એક નવો આઈડિયા અને ઈન્ટરનૅટ. તમારી હૉસ્ટેલનો રૂમ પણ તમારી ઑફિસ બની શકે. રશ્મિ બંસલના અંગ્રેજી પુસ્તકનો સોનલ મોદીની અત્યંત રસાળ શૈલીમાં ગુજરાતી ભાવાનુવાદ એટલે ‘એક પંથ ને દો કાજ.’ તમે પણ ‘સ્ટાર્ટ અપ’ ક્ષેત્રે પગરણ માંડવા ઈચ્છો ? તો જરૂર વસાવવા જેવું પુસ્તક. ઇન્ડેક્સ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/5436

More Products