ભોજન એ આપણાં જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. આ જીવન ટકાવી રાખવા માટે હવા, પાણી અને ખોરાક ફરજિયાત છે. આ પુસ્તક આપણાં ભોજન વિષે વાત કરે છે. અત્યારે બદલેયેલી જીવનશૈલીમાં ભોજનશૈલીમાં પણ મોટો ફેરફાર થયો છે. અને અત્યારના મોટા ભાગના રોગોનું મૂળ પણ આપની ફૂડ હેબિટ જ ગણાય છે. આ પુસ્તકમાં ભોજનની શરીર પર અસર, ક્યારે કેટલું જમવું, કેવી રીતે જમવું, શું જમવું અને વિવિધ રોગોમાં કેવો આહાર લેવો વગેરે ચર્ચા કરે છે. આ પુસ્તકમાં એવી પદ્ધતિઓ અને ખોરાક બાબતે સમજણ આપવા આવી છે જે પદ્ધતિઓ થી 100 વર્ષ નિરોગી રહી શકાય છે તમે ઇન્ડેક્સ જોશો તો સૌથી વધુ ખ્યાલ આવશે ઇન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/5403