નાયબ મામલતદાર / રાજ્ય વેરા નિરીક્ષક/નાયબ સેકશન અધિકારી

₹699   ₹950(26% off)

₹705.99 (including 1% GCC સહાય ફંડ)


💥લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદર તથા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકની ડેમો કોપી 💥


📘નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદર તથા રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમીક પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ📘


💥💥ઉમેદવાર અગાઉની પરિક્ષાના  પ્રશ્નપત્રોનો અભ્યાસ કરીને પોતાની તૈયારી અને મૂલ્યાંકન વ્યવસ્થિત કરી શકે તે માટે અગાઉની પરિક્ષાના પ્રશ્નપત્રોનો સમાવેશ💥💥


📘📘છેલ્લા ચાર મહિનાની મહત્વપૂર્ણ ઘટનાઓ ફ્રી બુકલેટ સ્વરૂપે📘📘


આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો:

📘  ઈતિહાસ (ભારત અને ગુજરાત)

📘 ભૂગોળ (ભારત અને ગુજરાત)

📘સાંસ્કૃતિક વારસો (ભારત અને ગુજરાત)

📘અર્થતંત્ર અને આયોજન (ભારત અને ગુજરાત)

📘વિજ્ઞાન અને ટેકનોલોજી

📘 સામાન્ય બૌધ્ધિક ક્ષમતા

📘 ભારતીય બંધારણ

📘પંચાયતી રાજ

📘પર્યાવરણ

📘સાંપ્રત ઘટનાઓ

📘ગુજરાત, ભારત અને વિશ્વની સામાન્ય જાણકારી

📘ખેલકૂદ અને રમતો

📘મહત્વપૂર્ણ એવોર્ડ

📘મહત્વપૂર્ણ દિવસો

MRP 950

ઘરે બેઠા 699

ઓર્ડર 9574305710 whatsapp

index https://t.me/gccbooksstore/11326

More Products