અલંકાર TET 1

₹599   ₹650(8% off)

Index જુઓ

₹604.99 (including 1% GCC સહાય ફંડ)

TET-1 પરીક્ષાની તૈયારી કરવા માટે Very Unique to Learn. પરીક્ષામાં સફળતા અપાવતી 100% જડીબુટ્ટી સમાન અમૂલ્ય પુસ્તક

Teacher Eligibility Test

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સૂચિત TET 1 ના નવા અભ્યાસક્રમ આધારિત ગુજરાતી. અંગ્રેજીના અર્થગ્રહણના મુદ્દાને આવરી લેતું ગુજરાતનું પ્રથમ અને એક પાત્ર પુસ્તક.

> બાળવિકાસ, સમાવેશી શિક્ષણ તેમજ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રનો સમાવેશ.

ગુજરાતી અર્થગ્રહણ, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર તેમજ ગુજરાતી વિષયવસ્તુનો સંપૂર્ણ મહાવરો.

-અંગ્રેજી અર્થગ્રહણ, અંગ્રેજી વિષયવસ્તુ અને અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રનો સંપૂર્ણ મહાવરો. ગણિત રીજનીંગ, ગણિત વિષયવસ્તુ અને ગણિત પદ્ધતિશાસ્ત્રનો સમાવેશ

2 પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર તેમજ સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન તેમજ વર્તમાન પ્રવાહો

દરેક વિભાગની 20 ટેસ્ટ સીરીઝ અને મોડલ ટેસ્ટ પેપર તથા અગાઉના વર્ષનું પ્રશ્નપત્ર

સંપૂર્ણ જવાબો તેમજ સમજૂતી સાથે.

દરેક વિભાગની પરીક્ષાલક્ષી નોટસ.

- વિકાસની સંકલ્પના

* વિકાસના લક્ષણો

* સામાજિકીકરણ

બુધ્ધિ

* વ્યકતિગત ભિન્નતા

દૃષ્ટિકોણ અને પ્રયાસો

સમાવેશી શિક્ષણ

અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ

જ્ઞાન / બોધ

પ્રેરણા અને અધ્યયન

More Products