ઇન્ટ્રાડે ટ્રેડિંગનું માર્ગદર્શન

₹230   ₹250(8% off)

₹232.3 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: ડે ટ્રેડિંગનો પરિચય ડે ટ્રેડિંગનો આરંભ કઈ રીતે કરશો ? સ્ટોપ લોસની થિયરીનો કઈ રીતે ઉપયોગ કરશો ? ડે ટ્રેડિંગ કરતી વખતે આ બાબતોથી દૂર રહો. ડે ટ્રેડિંગ માટેના શેર્સની પસંદગી કરવા માટેના વ્યૂહો ડે ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરશો ? ટેનિકલ એનાલિસીસ ઓળિયા ઊભા કરવાના અને ઓળિયા કાઢી નાંખવાના વ્યૂહો ફ્યૂચર્સમાં ડે ટ્રેડિંગ કેવી રીતે કરશો ? ઓનલાઈન ટર્મિનલ્સ આ સિવાય અન્ય મહત્ત્વના પ્રકરણોને આવરી લેવામાં આવ્યા છે. દેશમાં 3 ટ્રેડિંગનો આરંભ થયો ત્યારથી ડે ટ્રેડિંગ કે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરવામાં લોકોનો રસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઇન્ટ્રા ડે કે 3 ટ્રેડિંગ કરવા માટે બહુ જ નાની મૂડીની જરૂર પડે છે. ઈન્ડેક્સ જોજો. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-11

More Products