GCC BOOKS STORE: ઈકીગાઈ ભારતીય દ્રષ્ટિકોણ થી લાંબા ,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય તનદુરસ્ત' અને 'મનદુરસ્ત' જીવનનું રહસ્ય સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતી હતી. પણ શું આજે એ રાજ્ય છે? હા, શક્ય છે.જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ આનંદમાં જીવી રહી છે. શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું રહસ્યએ જાદુઈ અને અનોખું રહસ્ય છે — ઇકિગાઈ ઇન્ગિાઈ એટલે જીવનનો ઉદ્દેશ્ય જાપાનીઝ લોકો જ્યારે દુઃખી હોય છે ત્યારે ખુદને જ પૂછતો હોય છે કે ક્યાં ગઈ મારી ઇગિાઈ?" કારણ કે તે લોકો જાણે છે કે સુખ બહારથી નહીં. પણ પોતાની અંદરથી જ શોધવાનું હોય છે. ઇન્ગિાઈના વિચારો વિશ્વભરમાં Fastest Growing Idea તરીકે ફેલાઈ રહ્યા છે. તમે ભલે કોઈ પણ ઉંમરનાં હો, અથવા ભલે કોઈ પણ વ્યવસાય કે ધર્મ સાથે જોડાયેલાં હો - આ પુસ્તક તમારાં જીવનની Unique સમજણ માટે Must Read છે. ભારતીય સંસ્કૃતિનો નિરામય દીર્ઘાયુનો ખોવાઈ ગયેલો વિચાર · આપણને જાપાનીઝ ઇકિગાઈ સ્વરૂપે હવે પાછો મળ્યો છે. ઇકિંગાઈને – ભારતીય સંસ્કૃતિ. રીતિ-રિવાજો, વિચારધારામાં ઢાળીને આપણી ભાષામાં લાવનાર સમર્થ સર્જક અને પત્રકાર રાજ ગોસ્વામીનું આ પુસ્તક તમને તમારું સુખ' શોધવા માટે ચોક્કસ મદદ કરી. તો, તમે પણ તમારી ઇગિાઈ શોધો અને જીવનભર ઍક્ટિવ રહો ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7820