GCC BOOKS STORE: ડો.શ્રી બાલાજી તાંબે દ્વારા આયુર્વેદીય ગર્ભસંસ્કાર લાખો માતાઓનું માર્ગદર્શક ૫,૦૦,૦૦૦થી વધુ પુસ્તકોનું વેચાણ મરાઠી, અંગ્રેજી અને ગુજરાતી આવૃત્તિ BESTSELLER સંપૂર્ણ રંગીન પુસ્તક લગ્ન થયાં પછી થોડા જ સમયમાં વિચાર આવે છે કે હવે પારણું ક્યારે બંધાશે? ગર્ભધારણમાં ભલે સમય લાગે, પણ પૂર્વતૈયારી કર્યા વિના ગર્ભધારણની અપેક્ષા રાખવી નહીં! ગર્ભધારણની તૈયારી કેવી રીતે કરવી? અનુભવસિદ્ધ માર્ગદર્શન ક્યાંથી મેળવવું? ગર્ભ પર ક્યારે, કેવી રીતે અને કેવા સંસ્કાર કરવા? બાળકના જન્મ પછી કેવા સંસ્કાર કરવા આ બધી બાબતનું સચોટ અને સમૃદ્ધ માર્ગદર્શન પ્રસ્તુત છે – ડૉ. શ્રી બાલાજી તાંબેના શબ્દોમાં પુસ્તક વિશે... બાળક જોઇએ છે એમ નક્કી કર્યાથી માંડીને ગર્ભધારણા, પ્રસૂતિ, બાળકનો જન્મ થાય ત્યાં સુધી, બાળક ૨ વર્ષનું થાય ત્યાં સુધીની સર્વ માહિતી જોઈતી હોય તો! વાંચો ડૉ. શ્રી બાલાજી તાંબેના અનુભવસિદ્ધ શબ્દોમાં! પારંપરિક ભારતીય સંસ્કૃતિ અને થેરેપી ગર્ભધારણની પૂર્વતૈયારી નિરોગી બાળક માટે પૂર્વતૈયારી આયુર્વેદિક રસાયણોની યોજના સ્વાસ્થ્યસંગીત યોગાસન આહાર યોજના ગર્ભાવસ્થા દરમિયાન દૈનંદિન આચરણ બાળકનો ઉછેર પ્રસવ પછી પૂર્વસ્થિતિમાં આવવા માટે આહાર અને ઉપચાર ...ઉપરાંત પણ ઘણું બધું ઇન્ડેક્સ જોજો નવયુગલ અથવા જેમને પ્રેગ્નન્સી છે એ બહેનો,પોતાની પત્ની,બહેન,દીકરી ને આપવા માટે બેસ્ટ Book ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7605