કનૈયાલાલ મુનશી ની પ્રખ્યાત નવલકથા પાટણ ની પ્રભુતા જેમાં પાટણ અને ગુર્જર નો પ્રખ્યાત ઇતિહાસ સંકળાયેલ આના વખાણ તો શું કરવા મારે બાકી તમે ઇન્ડેક્સ જોજો એટલે કનૈયાલાલ મુનશી વિશે અને પાટણની પ્રભુતા કેટલા ઉચ્ચ કોટીની નવલકથા છે 1916 માં લખાયેલ 106 વર્ષ થયાં તો નવલકથા રસિક ,ઇતિહાસકાર ને આ પુસ્તક વાંચવું રહ્યું ઇન્ડેક્સ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવુ જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/5391