ચાણક્યમેન્ટ

₹119   ₹120(1% off)

₹120.19 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: જીવનમાં કોઈ ઓણ ક્ષેત્રે સફળ થવા મેનેજમેન્ટ ની જરૂરરિયાત હોય છે આજના હરિફાઈભર્યા જીવનમાં મેનેજમન્ટ અગત્યનું છે. ચાણક્ય એક એવા યુગપુરુષ જેમણે 2300 વર્ષ પહેલાં રજૂ કરેલું ધર્મ,સમાજ,રાજનીતિ અને કર્મનું જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારીક છે આ પુસ્તકમાં રજુ થયેલા મેનેજમેન્ટ સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે 2300 વર્ષ પહેલા ચાણક્યએ રચેલા મેનેજમેન્ટના એવા શાશ્વત સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કરતું આ પુસ્તક છે ચાણક્યમેન્ટ MRP 120 ઘરે બેઠા 120 ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7398

More Products