GCC BOOKS STORE: ખામ તો અંગ્રેજી વાતચાત ઉપર અનેક પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે. તેની ખૂબ જાહેરાત પણ કરવામાં આવી છે. પરતું પાણા દિવસોથી એવા પુસ્તક કે ફોર્મનો અભાવ હતો કે જેને વાંચતા લાંગતા સારૂં અંગ્રેજી બોલતાં સહેવાઇથી આવડી સકે. અંગ્રેજીનો રૃપીડેક્સ ઇંગ્લીશ સ્પીકીંગ કોર્સ ઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રકાશન છે. જેમાં છ બોલવાની સરળ પદ્વતી એટલી સરળ અને સહેલાઇરી રીતે આપી છે કે એ વાંચતા વાંચતા જ કોઇપણ ભાણેલી ગણેલી પાક્તિ કોઇપણ શિક્ષકની સહાય વિના કોંગ્રેજી બોલતાં શીખી રહે છે. થાવું-લખ્યું કે મેટ્રીક, શાપરસેકરી, બી.એ. એમ. એ. – પાસ કરી લેવું એ જુદી વાત છે પરંતુ પ્રવાહીતાપી શુદ્ધ અંગ્રેજી બોલવું તે પણ બેધડક, ખેટકપા વગર પરીક્ષા પાસ કરવાથી કદીયે નથી આવડતું. એ માટે પંદર વર્ષોના પ્રયાસ વાદ ૬૦ દિ સનો વિશેષ રૅપિડેક્સ ઇંગ્લીશ સ્પીકીંગ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે, આખરે કોઇ વાંચી ચણીને પણ પાછળ કેમ રહે હૈં નોકરી, કામધંધો, જીવનની દોડમાં બીજાઓથી પાછળ શું કામ રહે ? સભ્યતા-શિષ્ટાચારની વાતો, ઘર બહારનો સામાન્ય વાર્તાલાપ, વૈણદણ, કાર્યાલયે તથા વ્યાપાર સંબંધી પક્ષોમાં અંગ્રેજીમાં વ્યુત કરવાની શબ્દાવલી, કહેવતો અને લોકોકિતઓથી પૂર્ણ અંગ્રેજીનું જ્ઞાન સામાન્ય વ્યવકારમાં સાચું અને સારૂ અંગ્રેજી બોલવા માટે જરૂરી છે. આ કોર્સની પ્રમુખ વિશેષતા એ છે કે સંપૂર્ણ કોર્સમાં અંગ્રેજી રાખ્યું અને વાકપ ગુજરાતી લિપિમાં પણ આપ્યા છે. જે અંગ્રેજીના સાચા ઉચ્ચાર કરવામાં ખૂવ સહાય કરશે. બીજું આમ બોલવામા ફરાળતા મેળવવા માટે લગભગ 100 ચૂંટેલા શબ્દો અને વાકયો પણ આપ્યાં છે. જે તમાશ અંગ્રેજીમાં સડસડાટ વાત કરવાનાં ગભરાટને દૂર કરો. એ પણ ખૂબ જરૂરી છે કે અંગ્રેજી બોલતાં ખાસ કરીને અંગ્રેજી ભાષા ઉપર પણ વિશેષ પ્રભાવ હોય. એ માટે આ કોર્સમાં વૈજ્ઞાનીક પદ્ધતિ દ્વારા અંગ્રેળ બોલતાં શીખવ્યું છે. ગોખવાની કોઇ જરૂરિયાત નથી, કેવળ યાન પુર્વક સમજીને વાંચવાની જરૂરિયાત છે. તમે અંગ્રેજી ઝટપથી એવા બોલવા લાગશો કે જાણે તમારી માતૃભાષાજ હોય, રારત એક કેવળ નિયમિત અભ્યાસ કરવાની છે, અંગ્રેજી ભાષા ૬ ઉપર તમારી પૂર્ણ અધિકાર થઇ જવો એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. રૅપિડેકસ ઇંગ્લીશ સ્પીકીંગ કોર્સની વિશેષતાઓ પડેકસ પદ્ધતિ એટલે કે બહુજ જલ્દી પોતાની મેળેજ-દૈનિક વ્યવહારમાં વપરાતી યાતચીત પોગ્ય રીતે વાંચતા વાંચતા જ શીખવાની અને સમજવાની પ્રભાવશાળી અને સહેલી પતિ * કોર્સમાં સામાન્ય વાતચીતમાં વપરાતા લગભગ ૧૦૦ શબ્દો વાકષોમાં વાપરીને સમજાવ્યા છે. જે એક સરખી રીતે અટકા વગર અંગ્રેજી બોલવાનાં ખચકાટને દૂર કરે છે. * કૈવલ ૧૦ દિવસમાં અંગેની પવધરી જ્ઞાન આપનાર સરળ પાઠ (Lessors) આમાં એ રીતે સમાવીને મુકપા છે કે સેછ બોલવાની શરૂઆત કોઇપણ આધ્યાપકની મદદ વિનાજ સરળતાથી શાદ સો આ કોર્સમાં પ્રકરણોને વાંચત વાળતાજ જરૂરી વ્યાકરણ આપો આપજ સમજાઇ જાય છે. પછી અંગ્રેજી લખવા, વાંચવા કે બોલબામાં કોઇ મુસકેલી નથી રહેની. + અંચે વાતચીત (conversation) ના સામાન્ય વ્યવહારમાં લગભગ પઢ ખાસ કાઢેલા પ્રસગોં જેમકે, મહેમાન ઘેર આવે ત્યારે, બસ સ્ટોપ પર, રેલ્વે પ્લેટફોર્મ પર, છોકરા-છોકરી વચ્ચે વાતચીત, લેણદેણ, વ્યાપાર સંબંધી વાતચીત, સ્વીકાર–અસ્વીકાર, નિર્દેશ-દેશ, ક્ષમા, પ્રાર્થના, ઘરમાં કે ઘરની બહાર વપરાતાં વાકયો, નોકર, માલિક વચ્ચેની વાતો બગેરે ખગેરે. * મુહાવરા, લોકોક્તિઓ, કોયડાઓ, નીતિવાકયો વગેરેનો શેજિંદા વાકોમાં પ્રયોગ. * પરિશિષ્ટમાં અંગ્રેજી શબ્દો લગાવવા, વિરામચિન્હો મૂકવા, શબ્દોના સંક્ષિપ્ત રૂપે જણવા, સંખ્યા તથા આંક, ગ્રી–લેટિન, ફ્રેંચ જર્મન વગર વિદેશી ભાષાઓની સામાન્ય વાતચીતમાં આવનારા શબ્દોનું જ્ઞાન બહુજ સરળ રીતે પ્રસ્તુત કર્યું છે. અંગ્રેજી ભાષા શીખવામાં મદદરૂપ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાષા વૈજ્ઞાનીક તેમજ મનો વૈજ્ઞાનિક સંશોધનના આધાર ઉપર લખાએલો એ પ્રકારનો સૌથી પહેલો અજોડ કોર્સ. વિદેશી ભાષા-શિક્ષણ સંબંધી આંતરરાષ્ટ્રીય અનુસંધાનો ઉપર આધારીત નવીનતમ પદ્ધતિનો પ્રથમ કોર્સ. * આ કોર્સની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં લગભગ બધા શબ્દો અને બધા વાકયો સામાન્ય વાતચીત અને સામાન્ય વ્યવહારમાં પ્રચલિત છે. એ વાંચીને તમને એમ લાગશો કે જાણે તમે પોતાની મેળેજ અંગ્રેજીમાં વાતચીત કરો છો. * પુરો કોર્સ વાર્તાલાપ શૈલીમાં છે. જે વાંચતા તમને લાગશો કે તમે વિવિધ સ્તરના લોકો સાથે વાતચીત કરી રહ્યા છો, આ કોર્સના માધ્યમથી સાધારણ ભણેલી ગૃહિણીઓ પોતેજ પોતાની મેળે અંગ્રેજી લખતાં-વાંચતા અને બોલના શીખને પોતાના બાળકોને અંગ્રેજીમાં નિપુણ બનાવી શકે છે. તથા ઘરમાં કે વહાર બહેનપણીઓ કે સભા સોસાઇટીમાં સન્માનથી જીવન ગાળી શકે છે. * બેરોજગાર ઝડપથી અંગ્રેજી બોલીને નોકરી મેળવી શકે છે. * વેપારી આવશ્યક પત્રવ્યવહાર, સરકારી અફસરો સાથે વાતચીત, ગ્રાહકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરીને વેપારમાં ચાર ચાંદ લગાવી શકે છે. * કર્મચારી સારી રીતે અંગ્રેજી બોલતા શીખીને પોતાના ઉપરીને પ્રભાવિત કરી શકે છે. * પ્રત્યેક યુવક-યુવતી, પ્રેમિકા, અંગ્રેજીમાં વાતચીત કરીન એક બીજાને પ્રભાવિત કરી શકે છે. * દરેક વ્યકિત સારૂ અંગ્રેજી બોલીને પોતાના કાર્યમાં સફળ થઇ રાકે છે. * જે વ્યકિત પોતાની જીંદગીની દોડમાં પાછળ પડે છે તેને માટે આ કોર્સ વરદાનરૂપ ૫ છે – ઉજવલ ભવિષ્ય ઘડવા માટે એક સોપાન છે. MRP 340 ઘરે બેઠા 299 મફત ઓડિયો tutorial ઓનલાઇન ઉપલબ્ધ છે ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7616