ડો.APJ અબ્દુલ કલામ દ્વારા લખાયેલ આત્મકથા વિંગ્સ ઓફ ફાયર નો ગુજરાતી અનુવાદ દરેક ય્યક્તિ આ પુસ્તકમાંથી કશુંક તી પ્રાપ્ત કરી જ શકશે... દરેક ભારતવાસીએ વાંચવા લાવક આ પુસ્તક છે" આપણી (ભારતની) અવકાશ મહાયાત્રાકામાં પ્રથમ અધિકૃત ગ્રંથ. આપણે કયા પુસ્તકનું વાંચન ફરિજયાત બનાવી શકીએ એ.પી.જે. અબ્દુલ કલામકૃત વિંગ્સ ઓફ ફાયર' એક એવું પુસ્તક જે સૌનામ છે." ભારતના અવકાશી યાનશાસ્ત્ર અને મિસાઈલ કાર્યક્રમની સફળતાનો તેજસ્વી આલેખ “ ડૉ. એ. વી. મોહારીર, ન્યુક્લીઅર રિસર્ચ લેબ, આઈ.એ.આર.આઈ., બિઝનેસ ઇન જર્નલ, મારા જીવનમાં આપની આત્મકથાના વાચન કરતાં વધારે પ્રેરણાદાયી કશું બન્યું નથી " “એક સાધારણ નાવિકનો પુત્ર કે જે આજે ભારતનો સૌથી પ્રતિષ્ઠિત ટેક્નોક્રેટ બન્યો છે તેની ઉષ્માપૂર્ણ, પ્રખરતયા આત્મીય, અત્યંત લગાવભરી કથા. પુસ્તક પૂર્ણ-કલામ' અનુભવાય છે... કલામની વ્યક્તિગત કથા એ બાબતનો મૂલ્યવાન દસ્તાવેજ છે કે ભારતીયો વિશ્વનો ભાર ઉઠાવનારા બની શકે છે... ભલે એમની પાસે વિદેશી ડિગ્રી ન હોય. માત્ર આ ઉચ્ચાશયી સંદેશને પ્રતાપે પણ એમની આત્મકથા સંચાલનકળાનાં સો - સૌ થોથાં જેટલી મૂલ્યવાન બની રહે છે.' મૈં તાજેતરનાં વર્ષોમાં વાંચેલી સર્વ આત્મકથાઓમાં આ આત્મકથન સૌથી વધારે પ્રેરક છે." ...દરેક વ્યક્તિ આ પુસ્તક વાંચે એવી મારી દેઢ ભલામણ છે.' ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ હોવું જોઈએ આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/6466