ધંધો નાનો છે પણ પોતાનો છે

₹199   ₹225(12% off)

₹200.99 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: ધંધો નાનો છે પણ પોતાનો છે *નાના પાયે ધંધો શરૂ કરી આત્મનિર્ભર બનેલા ગુજરાતીઓના પ્રેરણાદાયક કિસ્સા.** કામ તો ઘણો છે. પણ લોકો હસી એવી બીકે ના હોય તો... મારે પણ ધંધો કરવો છે પણ શરૂઆત ક્યાંથી કરું હું નોકરી છોડીને ધંધો કરવાનું રિક કેવી રીતે થઈ? જો ધંધી ન ચાલ્યો તો હું શું કરીશ? મને પપ્પાના બિઝનેસમાં રસ નથી, મને નવો ધંધો કરવો છે પણ પરિવારને કેવી રીતે રાજી કરું ? પોતાનો ધંધી શરૂ કરવા માંગતા યુવાનોના મનમાં ઊઠતા આવા સવાલો ના જવાબ આ પુસ્તકમાં આપવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક મધંધો નાનો છે પણ પોતાનો છે”માં નાના પાયે ધંધાની રરૂઆત કરી સફળતા મેળવનાર ગુજરાતી યુવાનોની સાચી કહાણી છે, આ પ્રેરણારૂપ થવાનો આપણી જ માટીમાંથી આવ્યા છે, આપણી અને આમની શક્તિઓ, સમસ્યાઓ અને મયાદાઓ એકસમાન છે. બસ ફરક એટલો જ છે કે, સામાન્ય લોકો સમસ્યાઓ જોઈને રોકાઈ જતા હોય છે જ્યારે આ યુવાની સમસ્યાને મહાત આપી જીવનમાં આગળ વધ્યા છે. સરકારી નોકરીના ઇન્તજારમાં ભેા રહેવું અર્થહીન છે અને પ્રમોશનની લાલચે નોકરીની રેસમાં દોડતા રહેવું નિરર્થક છે. પોતાની શક્તિઓ અને આવડતોની ઉપયોગ પોતાની સમૃદ્ધિ માટે કરવા માંગતા યુવાનોને આ પુસ્તક મદદરૂપ થશે. યુવાનો સુરક્ષિત મોટી નોકરીની જગ્યાએ પોતાનો નાનો ધંધો સ્થાપવાની દિશામાં એક ડગલું પણ માંડશે તો આ પુસ્તક પાછળની મહેનત સફ્ળ ગણાશે. - કુલદીપ સિંઘ કલેર - પૉઝિટિવ પાજી ઇન્ડેક્સ ખાસ જોજો જે લોકો ને ધંધો ચાલુ કરવો છે,ધંધા ને વિશાળ બનાવવો છે,નવા નવા Idea અને સફળ થવું છે,નોકરી છોડી નાના પાયાથી માંડી મોટા પાયે ધંધો કરવો છે એ આ Book અવશ્ય વાંચજો MRP 225 ઘરે બેઠા 199 ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7499

More Products