ઇલોન મસ્ક સફળતાના રહસ્યો

₹149   ₹150(1% off)

₹150.49 (including 1% GCC સહાય ફંડ)

દુનિયાને બદલનાર સ્વપ્રદેષ્ટા શ્રેણી દ્વારા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયિક તેમજ અંગત જીવનની વાતો રજૂ કરવામાં આવી છે જેમણે બિઝનેસની દુનિયા ઉપર ઊંડી અસર કરી છે. લક્ષ્યાંકને પહોંચી વળવાની તેમની પ્રતિબદ્ધતા તથા તેઓ જે પડકારોનો મુકાબલો કરીને સફળ થયા છે તેની વાતો અસાધારણ તથા પ્રેરણાદાયી છે. ઇલોન મસ્ક બધા કરતાં કંઇક અલગ રીતે વિચારવા માટે, મોટાં સ્વપ્ન જોવા માટે તેમજ એ સ્વપ્ન સિદ્ધ કરવા અથાક કામ કરવા માટે જાણીતા છે. પોતે જે કોઈ કામગીરી કરી રહ્યા હોય તેમાં સહકાર અને સુધારા માટેના કંઇક અલગ આઇડિયા તેમજ વિકલ્પો સ્વીકારવા માટે તે હંમેશાં તત્પર હોય છે. તેમને રસ પડે તેવા સાહસને નાણાકીય સહાય કરવા પણ તૈયાર જ હોય છે. કામ માટેની તેમની પૅશન અસાધારણ છે અને પોતાની યોજનાઓ પાછળ પૂરેપૂરી જાન રેડી દેવામાં પાછીપાની કરતા નથી. આ જ કારણ છે કે સ્પેસ-એક્સ તથા ટેસ્લા કંપનીઓ સતત નવાં સંશોધન કરતી રહે છે. આ અસાધારણ વ્યક્તિ વિશે વાંચો અને તેમનામાંથી શું પ્રેરણા મળી શકે તેમ છે એ જૂઓ. ઈન્ડેક્સ. જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-20

More Products