GCC BOOKS STORE: બજારમાં તેજી હોય કે મંદી હોય કે પછી બજાર સ્થિર હોય ત્યારે ઓછામાં ઓછા જોખમે કેવી રીતે કમાણી કરવી તેની સમજૂતી પણ આ પુસ્તકમાં આપવામાં આવી છે આ પુસ્તક સંપૂર્ણપણે ઓપ્શન્સના વ્યૂહને સમર્પિત છે. આ સંપૂર્ણ પુસ્તક જ તેની ખાસિયતોને વાચકોને વિગતવાર ખ્યાલ આપી દે તે માટે અમે ફ્યુચર અને ઓપ્શન્સનું માર્ગદર્શન આપતા અમારા અગાઉના પુસ્તકના કેટલાક પ્રકરણ અને કેટલાક વિષયોને આ પુસ્તકમાં પણ સ્થાન આપ્યું છે. ઓપ્શન્સને લગતી પાયાની વિગતો અને તેની ટેકનિક પરિભાષામાં આવેલા છેલ્લામાં છેલ્લા ફેરફારોને પણ આ સાથે અમે આ પુસ્તકમાં સમાવી લીધા છે. પરિણામે આખું પુસ્તક વાંચી લીધા પછી ઓપ્શન્સ ટ્રેડિંગની બાબતમાં વાચકને વધુ કંઈ વાંચવાની જરૂર રહેશે નહીં. અમને આશા છે કે આ પુસ્તકમાં અમે પ્રામાણિક ઈરાદા સાથે લીધેલી કેટલીક છૂટછાટની આપ એક વાચક તરીકે કદર કરશો. અમે આશા રાખી રહ્યા છીએ કે આ પુસ્તક આપને ઘણું ઉપયોગી થશે. હા, તમારો સહકાર જ આ પુસ્તકને પ્રચંડ સફળતા અપાવશે. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7314