ઇનર એન્જીનિરીંગ

₹220   ₹225(2% off)

₹222.2 (including 1% GCC સહાય ફંડ)

“ઇનર એન્જિનિયરિંગ પુસ્તક, સદ્ગુરુની આંતરદ્રષ્ટિ અને શિક્ષાઓનું રોમાંચક સંકલન છે. જો તમે ખરેખર તૈયાર હોવ, તો તે તમારામાં રહેલી આંતરિક પ્રજ્ઞાને પ્રગટાવવાનું એક સાધન છે, જે બ્રહ્માંડની પ્રજ્ઞાને પ્રતિબિંબિત કરે છે.” દીપક ચોપરા આત્મજ્ઞાની, યોગી અને યુગદ્રષ્ટા સદ્ગુરુ, એક આધુનિક ગુરુ છે. રૂપાંતરિત કરતાં યોગ અને અધ્યાત્મના સાર તત્ત્વોને ઉજાગર કરે છે. આ ક્રાંતિકારી સદ્ગુરુ જીવનને નવા પુસ્તકમાં તેઓ પોતાના ગહન આંતરિક અનુભવોની ઇનર એન્જિનિયરિંગના સૂત્રના માધ્યમથી ભેટ આપે છે. આ પુસ્તકમાં આપેલી શક્તિશાળી પધ્ધતિઓ તેમના દ્વારા ઘણા વર્ષો દરમિયાન વિકસિત કરવામાં આવી છે. આ અભ્યાસો શરીર અને મનને વ્યક્તિની અંદર અને આસપાસ રહેલી ઊર્જાઓની સાથે તાલમેલમાં લાવે છે. જેનાથી અસીમિત શકિત અને સંભાવનાઓના જગતનું સર્જન થાય છે. ઇનર એન્જિનિયરિંગ આનંદ અને સુખાકારી ઉત્પન્ન કરવાનું તમારું પોતાનું સોફ્ટવેર છે. ઇન્ડેક્સ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/5495

More Products