📗 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન , સુરત દ્વારા પ્રકાશિત " UPSC CSAT (પેપર-2) (ગુજરાતીમાં)" 2011 થી 2025 સુધીના UPSC CSEમાં પૂછાયેલ પ્રાથમિક પરીક્ષાના (ગણિત અને તાર્કિક અભિયોગ્યતાના) પ્રશ્નોનું GPSC ના નવા અભ્યાસક્રમ મુજબ વિસ્તૃત વર્ગીકરણ આગામી સમયમાં યોજાનાર વિવિધ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તકની પ્રથમ આવૃત્તિ- 2025