ગુજરાત નો ઇતિહાસ ICE પબ્લિકેશન 2022

₹299   ₹320(7% off)

₹301.99 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: 🔥બુકની વિશેષતા🔥 👉ચાર્ટ, કોષ્ટક તથા મેમરી ટેક્નીક દ્વારા સરળતાથી યાદ રાખી શકાય તેવી છટાદાર રજૂઆત 👉 નવોદિત અને અનુભવી એમ બન્ને પ્રકારનું ઉમેદવારોને યાદ રહી જાય તેવી રસપ્રદ રજૂઆત 👉ગુજરાતનો ઇતિહાસ વિષયમાં સંભવિત તમામ પરીક્ષાલક્ષી વિગતોને પધ્ધતિસર આવરી લેતું પુસ્તક 👉પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટે એકસમાન ઉપયોગી ડેટા બેંક 👉 GPSC Class 1 & 2 Dy.SO, નાયબ મામલતદાર, P.S.I-A.S.I- Constable, તલાટી મંત્રી, તથા વર્ગ 3ની તમામ પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી પુસ્તક 👉 ઐતિહાસિક રાજવંશોના વહીવટીતંત્ર, કલા સંસ્કૃતિ, સ્થાપત્ય, સામાજિક, આર્થિક તેમજ ધાર્મિક સ્થિતિનું વિસ્તૃત વર્ણન 👉 ઈતિહાસની તમામ ઘટનાઓને ક્રમબદ્ધ રીતે આલેખવામાં આવેલું પુસ્તક 👉 પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ગુજરાતમાં વિભાગને અંતે Most IMP Topic અલગ ચેપ્ટર સ્વરૂપે 👉 વિશ્વ વિભૂતિઓ ગાંધીજી, સરદાર પટેલ તથા ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન દર્શન તથા સંપૂર્ણ વ્યક્તિત્વની ઐતિહાસિક માહિતીનો સમાવેશ 👉 યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, GCERT તથા NCERTના ઈતિહાસના પુસ્તકોના વિશેષ સંદર્ભનો નિચોડ 👉 ખાસ નોંધઃ- આ પુસ્તકની સાથે દરેક Chapterના Chapter Wise પ્રશ્નોની Question Booklet બિલકુલ ફી આપવામાં આવશે. ફ્રી બુક લેટ 1700+ MCQ નો સમાવેશ ફ્રી બુક લેટ 1700+ MCQ નો સમાવેશ ઇન્ડેક્સ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/3528

More Products