ગુજરાતી વ્યાકરણ શહેઝાદ કાઝી 2023

₹360   ₹425(15% off)

₹363.6 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: kishwa career academy (શહેઝાદ કાઝી) ગુજરાતી વ્યાકરણ 2023 GCERT આધારિત ગુજરાતી વ્યાકરણના મુદ્દાઓનો સમાવેશ. દરેક પ્રકરણમાં મહત્તમ ઉદાહરણો સાથે પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો સહિત સમજૂતી. ગુજરાતી વ્યાકરણના તમામ મુદ્દાઓની સરળ અને લોકભોગ્ય ભાષામાં છણાવટ. દરેક પ્રકરણને વધુમાં વધુ રીતે વ્યાખ્યાયિત કરી સચોટ રજૂઆત. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દસમૂહ તેમજ તળપદાં શબ્દોનો વિસ્તૃત સંગ્રહ, • ગુજરાત સરકાર દ્વારા યોજાયેલી વિવિધ પરીક્ષામાં પુછાયેલાં જાન્યુઆરી 2023 સુધીના પ્રશ્નોનો સંગ્રહ. અભ્યાસ અર્થે ગુજરાતી વ્યાકરણના લેટેસ્ટ 5 મોડલ પ્રશ્નપત્રોનો સમાવેશ. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7445

More Products