📚 લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત ગુજરાતની ભૂગોળ પુસ્તકની 11મી સંશોધિત આવૃત્તિની ડેમો કોપી 📚
-------------------------------------------------------
11મી સંશોધિત આવૃત્તિની વિશેષતાઓ
-------------------------------------------------------
🎯 GCERT, NCERT અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો તથા ભારત અને ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટના આધારે પ્રમાણભૂત માહિતી
🎯 ગુજરાત સંબંધિત ભૌતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ભૂગોળનું વિસ્તૃત વર્ણન
🎯 દરેક પ્રકરણના અંતે અગાઉની પ્રાથમિક પરીક્ષાઓમાં પુછાયેલા કુલ 2000+ પ્રશ્નોનો સમાવેશ
🎯 GPSC તથા CCEની મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી નીવડે તે હેતુસર GPSCની અગાઉની મુખ્ય પરીક્ષાઓમાં પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ
🎯 163 કોષ્ટક, 53 ચાર્ટ તથા 18 નકશા દ્વારા મહત્ત્વપૂર્ણ માહિતીની રજુઆત
🎯 ગુજરાતનાં તમામ જિલ્લાઓની રસપ્રદ અને પરીક્ષાલક્ષી માહિતી
🎯 ભૂગોળ સંબંધિત મહત્ત્વપૂર્ણ સાંપ્રત રીપોર્ટ, ઘટનાઓ અને સરકારી નીતિઓનો સમાવેશ
INDDEX