વિજ્ઞાન અને ટેકનોલોજી કાઝી 2023

₹460   ₹599(23% off)

₹464.6 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: પુસ્તકની વિશેષતાઓ : સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમ અનુરૂપ પ્રામાણિક, ગુણવત્તાસભર અને એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજૂતી દરેક પ્રશ્ન અંતમાં વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ પરીક્ષામાં પૂછાતા અઘરા પ્રશ્નોનો સમાવેશ અને જવાબ સ્વરૂપે નીચે આપેલ સમજૂતી. આ પુસ્તકમાં વિવિધ બૉક્સ, ઈમેજિસ, ગ્રાફ વગેરેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ સૈદ્ધાતિક પક્ષોથી પરિચિત થવાની સાથે સાથે તેમને વિઝયુઅલાઈઝ પણ કરી શકે કારણ કે, કોઈપણ વસ્તુ વિઝયુઅલાઈઝ કરવાથી લાંબા સમય સુધી આપણાને યાદ રહે છે. આ પુસ્તકની વિશેષતાઓની ચર્ચા કરીએ તો તેમ પાછલા વર્ષોમાં પૂછાયેલા UPSC, GPSC, UPPSC, RAS, MPPSC વગેરે પ્રિલિમ્સ અને મેઈન્સના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નનોનો એક આઈડિયા આવે અને તે તેના અનુરૂપ આ વિષયનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યાં છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજીથી સંબંધિત સાંપ્રત ઘટનાઓને જે તે પ્રકરણમાં ઉમેરવામાં આવી છે અને ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક પુરસ્કારોની પોઈન્ટવાઇઝ ચર્ચા કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ આપણા ગૌરવશાળી મહાનુભાવ વૈજ્ઞાનિકોથી પરિચિત થઈ તેમના અભૂતપૂર્વ કાળાથી પ્રેરિત થઈ રાડે, આ પુસ્તકમાં છેલ્લા ત્રણ વર્ષોના વિજ્ઞાન અને ટેક્નોલૉજીના કરન્ટ અફેર્સ (સાંપ્રત ઘટનાઓ) આધારિત અભ્યાસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ પ્રશ્નોના બદલાતા ટ્રેન્ડને જાણી શકે અને તેના અનુરૂપ પોતાના અભ્યાસને વધુ સચોટ અને કારગર બનાવી શકે. આ પુસ્તકને એકદમ સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરવમાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીમિત્રો વિજ્ઞાન અને નોટોના જટિલ શબ્દો અને વ્યારાઓને પરીક્ષાલક્ષી સમજી શકે. આ પુસ્તક ઇકત પ્રસૈયાની દ્રષ્ટિએ જ તેમ કરવાં નથી આવ્યો, પરંતુ તેનાં સથી વિદ્યાર્થીઓના વિશ્વના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવો ઉત્તમ આ ગામમાં વ્યવ્ય છે. આ પુસ્તક સંપૂર્ણઘણે UPSC, GPSC વર્ગ-૧ અને વર્ગ-2, Dy.5.0, અને નાયબ મામલતદાર, ગે, STI, RFO વગેરેના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા દરેક સ્તરના વિદ્યાર્થીઓ પોતાની યોગ્યતા વધારી પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવ સારો એવો મને દૃઢ વિશ્વાસ છે. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-24

More Products