પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ:સુરેશ ડી માળી

₹250   ₹320(22% off)

₹252.5 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: Specially for upcoming GPSC MAINS and all other exams ....* JAYSHREE PUBLICATION અને સુરેશ ડી માળી દ્વારા પ્રકાશિત *"પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ"* * ............પુસ્તકની વિશેષતાઓ...........* 1. તામિલનાડુ બોર્ડની ઇતિહાસની પુસ્તકના સંદર્ભ સાથેનું પ્રથમ પુસ્તક.(most useful for GPSC PRELIMS AND MAINS). 2. GPSC અને UPSC ના અભ્યાસક્રમને અનુરૂપ... 3. Mind map તથા ચાર્ટ દ્વારા જરૂરી સમજૂતી. 4. NCERT અને GCERTના જરૂરી અને ઉપયોગી મુદાઓનું સંકલન..... For pre booKing.... For demo copy....👇👇👇 https://drive.google.com/file/d/1J8kB1PtSOtE3ZQ1Uk3iH6IC0PwtF0uYf/view?usp=drivesdk UPSC અને GPSC માટે પ્રાચીન અને મધ્યકાલીન ભારત ના ઇતિહાસ માટે તામિલનાડુ બોર્ડ ની બુક એ મહત્વનો ઉપયોગી સ્ત્રોત છે જે અંગ્રેજી માં છે એટલે ગુજરાતી માધ્યમ ના વિદ્યાર્થીઓ માટે તામિલનાડુ બુક નું કન્ટેન્ટ ગુજરાતી માં મળી રહે તેના માટે છેલ્લા 18 મહિના થી કામ ચાલતું હતું જે બુક તૈયાર થઈ ગઈ છે...Happy to share with you પુસ્તકની વિશેષતાઓ તમિલનાડુ બોર્ડનાં ઇતિહાસતાં પુસ્તકતા વિશેષ સંદર્ભ સાથેનું ગુજરાતીમાં એક માત્ર પુસ્તક • UPSC અને GPSCની પ્રારંભિક અને અભ્યાસક્મતે અનુરૂપ મુખ્ય પરીક્ષાના • NCERT અને GCERTતા તમામ ઉપયોગી મુદ્દાઓતે આવરી લેતું પુસ્તક • Mind Map તથા જરૂરી કોષ્ટક અને યાર્ટ દ્વારા સરળ ભાષામાં સમજૂતી અગાઉતી પરીક્ષામાં પુછાયેલા તમામ પ્રશ્નોને આવરી લેતું પુસ્તક

More Products