ગુજરાત નો ઇતિહાસ કાઝી 2023

₹430   ₹549(22% off)

₹434.3 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: શહેઝાદ કાઝી દ્વારા પ્રથમ આવૃત્તિ 2023 ગુજરાત નો ઇતિહાસ સંપૂર્ણ રંગીન પુસ્તક ગુજરાત ઇતિહાસની સરળ અને સ્પષ્ટ સમજૂતી. - વર્ષ-2021 સુધીના GPSC અને GSSSB ના પૂછાયેલાં પ્રશ્નોનો સમાવેશ. -વનલાઇનર પ્રશ્નોનો સમાવેશ. આ પુસ્તક્માં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર ગુજરાતના ઇતિહાસથી સંબંધિત પ્રશ્નો તથા પ્રાચીન, મધ્યકાલીન સમયના રાજા રજવાડાં તથા ગુજરાતના છેલ્લા રાજપૂત રાજાથી લઈને ગુજરાતમાં દિલ્લી-સલ્તનત યુગ તથા ગાંધીયુગની સાથે સાથે અર્વાચીન યુગનો ઇતિહાસ પણ સચિત્ર આવરી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાર્થી પુસ્તકનું પ્રેક્ટિક્સ અધ્યયન કરી કાળક્રમ મુજબ ક્યા પ્રદેશમાં કોનું શાસન હતું તે સમજી શકે તે માટે 'નક્શા અને ગ્રીક નો પ્રયોગ પણ આ પુસ્તક્માં કરાયો છે. આ ઉપરાંત પુસ્તક્ના અંતે ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક આધારિત વનલાઇનર ક્વિઝ આપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગુજરાત ઇતિહાસ વિષયના કેવા પ્રઝરના પ્રશ્નો પુછાય છે તેનો મહાવરો થાય તે માટે GPSC, ગુજરાત સરકારના GSSSB ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જ્વાબ સહિત આપવામાં આવેલ છે. આશા રાખું છું કે આ પુસ્તક ગુજરાતના વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયમાં ઘણું સહાયકારક નીવડશે. લેખશ્રી વિક્રમભાઈ ઉપાધ્યાયને તેમના પુસ્તક “ગુજરાતનો ઇતિહાસ-એક અભ્યાસની પ્રથમ આવૃત્તિ બદલ અભિનંદન આપું છું અને આ પુસ્તક વિદ્યાર્થી મિત્રોમાં લોકપ્રિય બને તેવી શુભેચ્છા સહ. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-23

More Products