GCC BOOKS STORE, [2/1/2024 11:31 PM]
GCERT આધારિત સરળ અંગ્રેજી Book
CCE, PSI અને વર્ગ - ૩ ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે..
15 જાન્યુઆરી 2024 સુધીનાં CCEના અભ્યાક્રમના નવા મુદ્દાઓની BOOKLET સહિત
સંપૂર્ણ ENGLISH GRAMMAR & VOCABULARY
વિશેષતા
ધોરણ 5 થી 12 ના પાઠ્યપુસ્તક આધારિત અંગ્રેજી વ્યાકરણ
પાયાથી અંગ્રેજી વ્યાકરણ શીખવતું એકમાત્ર પુસ્તક
અંગ્રેજી વ્યાકરણના 50+ પ્રકરણોની સરળ સમજૂતી
દરેક પ્રકરણ પછી પ્રેક્ટીસ માટે EXERCISE
પ્રકરણ પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો
800 પેજ ની દળદાર Book
આ પુસ્તકમાં બદલાતી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખી દરેક મુદ્દાઓ વિશે સચોટ માહિતી પૂરી પાડવામાં આવેલ છે. “સરળ અંગ્રેજી” પુસ્તકમાં Tables, Charts, Notes, Examples સ્વરૂપે વિશેષ માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે.
આ પુસ્તકમાં Parts of Speech, Kinds of Noun, ARTICLES, Tense, Active and Passive Voice with Special Rules, Direct Indirect, Question Tag, Prepositions, Conjunction વગેરેની સરળ ગુજરાતીમાં રજૂઆત કરવામાં આવી છે. આ સાથે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી નીવડે તે માટે દરેક પ્રકરણના અંતે અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પુછાયેલાં પ્રશ્નોનો પણ તેના ઉત્તરો સાથે સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે
https://t.me/gccbooksstore/9533