ખેતી મદદનીશ / ખેતી અધિકારી

₹199   ₹200(1% off)

₹200.99 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE, [8/2/2024 4:55 PM]

ખેતી મદદનીશ/ખેતી અધિકારી વર્ગ 2 2024

જી.પી.એસ.સી. દ્વારા આયોજિત મદદનીશ ખેતી નિયામક / બાગાયતી અધિકારી / જિલ્લા ખેતીવાડી અધિકારી / મદદનીશ ખેતીવાડી અધિકારીની પરીક્ષા માટે


ખેતી મદદનીશ / ખેતી અધિકારી


(ગુજરાત ખેતી સેવા) વર્ગ - 2


કૃષિવિષયક બધા જ મુદ્દાઓને આવરી લેતું એકમાત્ર પુસ્તક


15 જુલાઈ, 2024 સુધીની કૃષિવિષયક વર્તમાન સમયની ઘટનાઓ


ગુજરાત અને ભારતની કૃષિવિષયક સંક્ષિપ્ત માહિતી


અગાઉના પરીક્ષાના પ્રશ્નપત્રો સહિત

2024 આવૃત્તિ

ખેતી અધિકારી (ગુજરાત ખેતી સેવા) વર્ગ - 2ની ભરતી માટેની પ્રાથમિક કસોટીમાં જનરલ નોલેજ ઉપરાંત કૃષિ વિષયને લગતા વિભિન્ન topics ને લગતું પુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતાં આનંદની લાગણી અનુભવું છું. પ્રસ્તુત પુસ્તકમાં કૃષિવિજ્ઞાન, વનસ્પતિમાં પ્રજનન અને આનુવંશિકતા, જમીન સંસાધન, કીટકવિજ્ઞાન, કૃષિ અર્થશાસ્ત્ર, કૃષિ ઇજનેરી, વનસ્પતિ રોગ વિજ્ઞાન, બાગાયતી ખેતી, કૃષિ પ્રસાર, પશુ-પેદાશો અને પશુપાલન વિજ્ઞાન, બૌદ્ધિક સંપદા અધિકારો, ગુજરાતની કૃષિ, કૃષિવિષયક યોજનાઓ, કૃષિ સંબંધી વર્તમાન સમયની ઘટનાઓ વગેરેને લગતા MCQ પ્રકારના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. પુસ્તકને અંતે કૃષિવિષયક સંક્ષિપ્ત માહિતીને પણ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

પ્રસ્તુત પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ તેમજ કૃષિ વિષયમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓને ઉપયોગી પુરવાર થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

ઈન્ડેક્સ  https://t.me/gccbooksstore/11219

More Products