GCC BOOKS STORE, [1/31/2024 5:43 PM]
CCE ના 15 જાન્યુઆરી, 2024 નાં રોજ
UPDATED અભ્યાસક્રમ અનુસાર
CCE માસ્ટર ગાઈડ પ્રિલીમ પરીક્ષા માટે દરેક વિષયોની વર્ણનાત્મક સમજૂતી
ગણિત નાં 500+ EXAMPLE સમજૂતી સહિત
તાર્કિક ક્ષમતા નાં 600+ EXAMPLE સમજૂતી સહિત
ENGLISH GRAMMAR & VOCABULARY નાં 650+ PRACTICE QUESTIONS
ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ
ના 500+ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
આ પુસ્તકમાં બદલાતી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખી દરેક મુદ્દાઓ વિશે સચોટ માહિતી પૂરી પાડવામાં આવેલ છે. “CCE - Master Guide" પુસ્તકમાં ગણિત, તાર્કિક ક્ષમતા, ગુજરાતી, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી, અંગ્રેજી વ્યાકરણની વિશેષ માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે.
આ પુસ્તકમાં “CCE" પરીક્ષાને લગતા તમામ પ્રકરણોનો અને સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી નીવડે તે માટે પુસ્તકના અંતે 5 મોક ટેસ્ટ અને તેના ઉત્તરો અને તેની સમજૂતીનો QR CODE દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પુસ્તકની પાઠ્ય માહિતીને પ્રામાણિક, પ્રાસંગિક અને અદ્યતન પરીક્ષા પદ્ધતિ અનુસાર બનાવવાનો
પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
Free 5 મોક ટેસ્ટ
ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે