આંકડાશાસ્ત્ર અતુલ પ્રકાશન

₹450   ₹600(25% off)

₹454.5 (including 1% GCC સહાય ફંડ)

પુસ્તકની વિશેષતાઃ

આ પુસ્તકમાં PART-A અને PART-B એમ બંને વિભાગીના તમામ ટૉપિક્સની ચર્ચા કરવામાં આવી છે.

આ પુસ્તકમાં તાર્કિક કસોટીઓ, ડેટા ઈન્ટરપ્રિટેશન, ગણિતિક કસોટીઓ, ભારતનું બંધારણ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તેમજ સંબંધિત વિષય આંકડાશાસ્ત્ર તથા તેના ઉપયોગિતાને લગતી તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી છે.

આંકડાશાસ્ત્રના મોટા ભાગના તમામ Topics નાં MCQs જવાબો સહિત આપેલ છે.

ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો  અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે

https://t.me/gccbooksstore/9772

More Products