વનરક્ષક 2023 લેટેસ્ટ Edition વનરક્ષક અને બિટગાર્ડ (વર્ગ ૩) પરીક્ષા માટે ઉપયોગી MULTI COLOUR EDITION બિટગાર્ડ (વર્ગ ૩) પરીક્ષા માટે ઉપયોગી 5 મી અદ્યતન આવૃત્તિ વનરક્ષકની પરીક્ષાનાં અભ્યાસક્રમ અનુસાર ને આવરી લેતું પુસ્તક FREE Booklet વનલાઈનર પ્રશ્નો અને અગાઉના પેપર અભ્યાસક્રમ અનુસાર સંપૂર્ણ પર્યાવરણ અને ઇકોલોજીનાં વિશેષ મુદ્દાઓનો સમાવેશ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ, જેવાં કે જળ, જમીન, લાકડું તથા લાકડાં આધારિત ઉધોગો, ભૂભૌગોલિક પરિબળોનો સમાવેશ ગુજરાત રાજ્યનાં વન વિભાગ તથા માહિતી કમિશનરશ્રી ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત પુસ્તકો, લેખો તથા અન્ય સરકારી આધારભૂત સ્રોતોની માહિતીના આધારે રચાયેલ પુસ્તક વન્યજીવો, ઔષધીય વનસ્પતિ તથા વનસ્પતિ-વિષયક જ્ઞાનનો વિશેષ પ્રકરણ તરીકે સમાવેશ શહેરી વનીકરણ, સામાજિક વનીકરણ તથા પ્રવાસી યાયાવર પક્ષીઓનું રસપ્રદ વર્ણન પર્યાવરણ સંબંધિત વિશેષ બાબતોનો કોષ્ટક સ્વરૂપે સમાવેશ સંબંધિત મહત્ત્વપૂર્ણ મિશનો ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/6392