💥 *મિત્રો આજની કોમન સમસ્યા દરેક સ્ત્રી અને પુરુષ માં જોવા મળે છે સ્ટ્રેચમાર્ક (STRETCH MARK ) અને ડાર્ક આઇ સર્કલ (DARK EYE CIRCLE)* 🎯 *સ્ટ્રેચમાર્ક (STRETCH MARK )* જ્યારે વ્યક્તિના શરીરમાં ઝડપથી ફેરફાર થાય છે ત્યારે સ્ટ્રેચમાર્ક્સ પણ આવે છે. વારંવાર શરીર વિકસવાથી તેમજ વજન વધારે થઈ જવાથી સ્ટ્રેચ માર્ક્સ પડી જાય છે. જોકે, આ એવા લક્ષણ નથી જેથી એવું લાગે કે સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે પરંતુ સ્ટ્રેચમાર્ક્સ પુરુષ અથવા તો મહિલા બન્નેને થઈ શકે છે. સ્ટ્રેચ માર્કસથી લગબગ તમામ મહિલાઓ પરેશાન હોય છે.આ માર્ક ખાસકરીને પ્રેગ્નેંસી,બોડી બિલ્ડિંગ,એક્સ્ટ્રા વેટ ગેન કે કયારેક ઉંમર વધવાને કારણે પણ થાય છે.જો કે આ સ્ટ્રેચ માર્કથી મુક્તિ મેળવી શકાય છે પ્રેગ્નેન્સી પછી સ્ટ્રેચ માર્ક્સ થવા સામાન્ય છે. જો તમારું પણ પેટ વધારે છે અને તમે પણ વજન ઓછુ કર્યુ છે તમને સ્ટ્રેચ માર્ક્સ થઇ શકે છે. 🎯 *આંખ નાં ડાર્ક સર્કલ(EYE DARK CIRCLE)* [17/10, 13:10] Ashish Thakkar: મોટા ભાગના પુરૂષો અને મહિલાઓ આંખોની નીચે અને આસપાસ ડાર્ક સર્કલથી પરેશાન હોય છે. ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો છે. જેમ કે સ્ટ્રેસ, ઊંઘનો અભાવ, હોર્મોનલ ચેન્જ, જીવનશૈલીમાં ફેરફાર, આનુવંશિકતા અને ઘણા બધા અન્ય કારણે એ માટે જવાબદાર હોય છે. આ સમસ્યા વધે તે પહેલા તેનો ઉપચાર કરવો જરૂરી છે. [17/10, 13:10] Ashish Thakkar: ડાર્ક સર્કલ એક સામાન્ય સમસ્યા છે. ડાર્ક સર્કલ (Dark Circles) પાછળના કારણો તણાવ, થાક અને સૂર્યપ્રકાશ (Sunlight)નો સંપર્ક છે. ડાર્ક સર્કલને છુપાવવા માટે લોકો વિવિધ રીતો અજમાવતા હોય છે. જેમાં મેકઅપ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ તે લાંબા સમય સુધી અસરકારક રહેતા નથી. તેથી, તેમની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. 😊 *આજે આના માટે આયુર્વેદિક પ્રોડક્ટ ડરમન Darman ની Stretch mark અને Eye Dark Circle રીમુવ ક્રીમ* *જેમાં કોઈ હાનિકારક તત્વો સિલિકોન,પેરાબિન, ટોકસિંn, સલ્ફેટ બીજા કોઈ પણ પ્રકારના હાનિકારક તત્વો નથી* 🎯 *આયુર્વેદ ફોર્મ્યુલા નાં ઉપયોગથી બનાવેલ આ સ્પે મલમ એકદમ હળવા હાથે જ્યાં સ્ટ્રેચમાર્ક અને ડાર્ક સર્કલ હોય ત્યાં દિવસ માં 3 ટાઇમ 10-12 અઠવાડિયા( 3 મહિના સુધી) ઉપયોગ કરવાથી એકદમ અસરકારક રીઝલ્ટ મળે છે અને ડાઘ દૂર થાય છે* *MRP 299 છે જે તમને ઘરે બેઠા Free ડિલિવરી સાથે 250 માં મળશે* 🔥 *ઓર્ડર તમે 9574305710 પર અથવા નીચે આપેલ લિંક પર પણ કરી શકો છો*