ગુજરાત નો ઇતિહાસ લેટેસ્ટ 14 th એડિશન 2022 :ઈશ્વર પાડવી

₹350   ₹410(15% off)

₹353.5 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: ગુજરાત નો ઇતિહાસ ઇશ્વરપાડવી 2022 લોન્ચ ગુજરાત નું સૌથી બેસ્ટ સેલર પુસ્તક જેમાં સંપૂર્ણ રંગીન પુસ્તક અને સચિત્ર માહિતી સૌથી વધુ પ્રશ્નો આમાંથી પુછાય છે આ પુસ્તક 37 પુસ્તકોનો સાર છે જેથી આ પુસ્તક ને બેસ્ટ બનાવે છે પુસ્તકની વિશેષતા ઓથેન્ટિક સંદર્ભ પુસ્તકો તથા રાજ્ય તથા કેન્દ્ર સરકારના પાઠ્યપુસ્તકોનો ઉપયોગ. સંપૂર્ણ પરીક્ષાલક્ષી વિશ્લેષણાત્મક માહિતી. ટુ ધ પોઈન્ટ યાદ રાખી શકાય એવું લખાણ. ગુજરાતના ઈતિહાસના બધા બનાવોની મર્હહતી. સુસ્પષ્ટ તથા રંગીન ચાર્ટ કે કોષ્ટક દ્વારા માહિતીનું વિશ્લેષણ, - સરળ ભાષાનો ઉપયોગ.. વિઝયુલાઈઝેશન પદ્ધતિ દ્વારા ચિત્ર વર્ણન, અગાઉની પરીક્ષામાં પુછાયેલા તથા અન્ય મહત્વના સવાલ-જવાબ. ગુજરાતના ઈતિહાસનું બેસ્ટ સેલર પુસ્તક. ઇન્ડેક્સ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/4140

More Products