5000 GCERT આધારિત પ્રશ્ન સંપુટ

₹250   ₹320(22% off)

₹252.5 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE: વ્યાકરણ વિહાર અને સાહિત્ય સંગમ નાં લેખક નું નવું પુસ્તક વ્યાકરણ અને સાહિત્ય માટે ખાસ ગુજરાતી ભાષા, વ્યાકરણ, શબ્દભંડોળ અને સાહિત્યનો પાઠ્યપુસ્તકો અને સંદર્ભગ્રંથો પર આધારિત અનોખો અને શ્રદ્ધેય પ્રશ્નસંપુટ GP.S.C - 1, 2, Dy.S.O નાયબ મામલતદાર, P.S.I., સિનિયર કલાર્ક, જુનિયર કલાર્ક, A.T.D.O., સબ ઑડિટર, બિન સચિવાલય, તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી, ફોરેસ્ટ, પોસ્ટ, TET-1/2, TAT, HTAT, R.T.O. ઇન્સ્પેકટર, સ્ટાફ નર્સ - GNM, GMERS, MPHW, FHW. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં માતૃભાષાના વિષયમાં સારા ગુણ મેળવવા પ્રેક્ટિસ માટેનું અને સ્વમૂલ્યયાંકન દ્વારા સફળતાનો સ્પર્શ કરવા માટેનું અત્યંત વિશ્વસનીય અને ઉપયોગી પુસ્તક સ્વમૂલ્યાંકન દ્વારા ખૂબી અને ખામી શોધીને સફળતા સુધી પહોંચવામાં સારથિ સમાન પરીક્ષાલક્ષી પુસ્તક. • વ્યાકરણ અને સાહિત્યના મુદ્દા પ્રમાણે પ્રશ્નોનું વર્ગીકરણ • જી.સી.ઇ.આર.ટી., ભાષા નિયામક કચેરી, યુનિ ગ્રંથ નિર્માણ બોર્ડ અને અન્ય સંદર્ભગ્રંથો આધારિત ખરા અર્થમાં મૂલ્યાંકન કરી આપતા સરળથી લઇને કઠિન પ્રશ્નોનો સમાવેશ. તમામ વ્યાકરણ અને સાહિત્ય નો સમાવેશ ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જોઈએ આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-25

More Products