મિત્રો વાળ માટે શેમ્પૂ તો આવે છે એ પણ કેમિકલ વાળું જેનાથી વાળ બરછટ થવા,વાળ ખરવા, વાળ સફેદ થવા e પ્રોબ્લેમ થાય છે ફાયદો તો નહિ પરંતુ નુકશાન કરે છે આજે આપણે વાળ માટે હર્બલ સાબુ લાવ્યા છીએ જે એકદમ આયુર્વેદિક,પ્રાકૃતિક સાબુ છે જેમાં કોઈ પણ પ્રકાર નું હાનિકારક તત્વ નથી. આ સાબુ આમળા, અરીઠા, શિકાકાઈ, જાસૂદ, ભૃગંરાજ અને નાળિયેર તેલ ન પાંચ ઘટકો છે જે વાળ માટે કામ કરે છે. આ પાંચ ઘટકોનું મિશ્રણ માત્ર વાળ ખરતા રોકે એટલું કામ નથી પણ તમને વાળના એકંદર આરોગ્યને સુધારવામાં પણ મદદ કરશે. તે વાળના વિકાસને પ્રોત્સાહન આપશે અને તેનો નિયમિત ઉપયોગ તમને લાંબા અને જાડા વાળ પ્રાપ્ત કરવામાં મદદ કરશે શુદ્ધ નાળિયેર, બદામ, તલનુ તેલ, ઓલિવ તેલ અને આમળા, શિકાકાઈ, અરીઠા, ભિંગરાજ, જાસુદ, બ્રાહ્મી, લીમડો, એલો-વેરા, તુલસી જેવા હર્બ્સ માંથી બનાવેલ વાળ ને તુટતા અટકાવે છે વાળ ને મજબૂત, કાળા, લાંબા અને સ્વસ્થ બનાવે છે ખંજવાળ દૂર કરે છે, વાળ ને પોષણ આપે છે ૧૦૦% નુકસાન રહિત અને સુરક્ષિત સાબુ સૂકા અને તૂટેલા વાળ રેશમી બનાવે છે નાના મોટા બધા જ માટે લાભદાઇ સાબુ પ્રાકૃતિક જડીબુટી યુકત વાળને કન્ડિશનર પ્રદાન કરી રેશમી મુલાયમ રાખે કોઈ કૃત્રિમ રસાયણો નથી, કોઈ પ્રિઝર્વેટિવ્સ નથી 100% કુદરતી સાબુ આમળા એમાં મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે તમારા વાળ નેચરલ રીતે મજબૂત થાય છે અરીઠા એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે સ્કેલપને તાજી અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને સમયાંતરે ડેન્ડ્રફ જેવીપરિસ્થિતિઓનો ઉપચાર કરે છે શિકાકાઈ લાંબા કાળા વાળ મેળવવા માટે મદદ કરે જાસુદ તેમાં હાજર વિટામિન-સી વાળને જાડા કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે આતંદુરસ્ત વાળ વૃદ્ધિ તરફ દોરી જાય છે અને વાળ જાડા અને લાંબા બનાવે છે. ભૃગરાજ તે નેચરલ કન્ડિશનર તરીકે કામ કરે છે અને વાળના ફોલિકલ્સને હેલ્થી બનાવીને વાળને નરમ, યમકદાર અને સ્વસ્થ બનાવે નાળિયેર તેલ તે તંદુરસ્ત વાળના વિકાસને પ્રોત્સાહન આપવા અને તેને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.