GCC BOOKS STORE: વનરક્ષક FOREST GUARD 1 St EDITION 2023** *-વનરક્ષકની પરીક્ષામાં પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ સૃષ્ટિ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, લાકડું તથા લાકડા આધારિત ઉધોગો, ભૂભૌગોલિક પરિબળો જેવા વિષયોના 100 ગુણના અભ્યાસક્રમને આવરી લેતું પુસ્તક** 👉પુસ્તકની વિશેષતા GCERT અને NCERTના પાઠ્યપુસ્તકોનો સંદર્ભ. • વનરક્ષક - બીટગાર્ડના નવા અભ્યાસક્રમ આધારિત પુસ્તક 📌ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા પ્રકાશિત વન ચેતના તથા વન્યજીવ પ્રશ્ન મંચ જેવા વિવિધ આધારભૂત સ્ત્રોતોનો સંદર્ભ • વન વિભાગ દ્વારા લેવાયેલ અગાઉની વનરક્ષક પરીક્ષાના પ્રશ્નોનુંપ્રકરણવાર વિશ્લેષણ, 📌અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો સંબંધિત મુદ્દાઓની વિવિધ માહિતીઓનો સમાવેશ. 📌 મહાવરા માટે દરેક પ્રકરણ સાથે વનલાઇનર અને હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ. 📌પર્યાવરણ અને ઇકોલોજી, પ્રાણીસૃષ્ટિ, જમીન, જંગલ, જળસૃષ્ટિ અને લાકડા આધારિત ઉધોગો જેવા પ્રકરણોનો સમાવેશ. 📌પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ, સંગઠનો, કાયદાઓ, દિવસો, વ્યક્તિઓ, પુસ્તકો, પુરસ્કારો અને સંમેલનો વગેરેની વિસ્તૃત માહિતી. MRP 310 ઘરે બેઠા 270 ઈન્ડેક્સ જોવા ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/6262