ઉમા હર્બલ ફેશવોશ Oily ત્વચા માટે

₹200   ₹250(20% off)

₹202 (including 1% GCC સહાય ફંડ)

👸 *મિત્રો શું તમારી ત્વચા Oily ઓઇલી છે? આપણામાંથી ઘણા ભાઈઓ અને બહેનો ની ત્વચા ઓઇલી (Oily ) હોય છે જેના કારણે  લોકો ઘણી તકલીફ થાય છે. આ ઋતુમાં ત્વચા ચીકણી બની જાય છે. જેના કારણે ખીલ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.* *ક્રીમ કે મેકઅપ લાંબા સમય સુધી ટકતા નથી. આ સિવાય ત્વચા (Skin) પર ગંદકી જમા થાય છે. તે છિદ્રોને બંધ કરે છે. જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ અને ખીલ વગેરેની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સિઝનમાં ત્વચાની વધુ કાળજી લેવી જરૂરી છે* *Oily Skin ને કારણે મોઢા પર ગંદકી જમા થવાને કારણે છિદ્રો ભરાઈ જાય છે. તેના કારણે પિમ્પલ્સ અને બ્લેકહેડ્સ થાય છે. ત્વચાના મૃત કોષોને દૂર કરવા માટે આપણે સારી પ્રોડક્ટ ની જરૂર છે* *તમારા માટે હર્બલ ફેશવોશ જેમાં કોઈ પણ હાનિકારક તત્વો નથી પેરાબિન અને ત્વચા ને નુકશાન વગર સંપૂર્ણ હર્બલ ઔષધ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં* *લીંબુ સાથે કુદરતી નારંગી અને લેમનગ્રાસ તૈલી ત્વચાની સમસ્યાઓ સામે લડે છે* *નારંગી અને લેમનગ્રાસ ફેસ વોશ તાજગી આપે છે* *આ ઓઈલ કંટ્રોલ ફેસ વોશ ત્વચાને શુદ્ધ કરે છે અને તેને ચમકદાર, સ્વચ્છ અને નરમ ત્વચા બનાવે છે. સક્રિય લીંબુનો રસ, લેમનગ્રાસ અને નારંગીના અર્કથી સજ્જ જે તમારી તૈલી ત્વચાને સુંવાળી રાખે છે અને શક્તિશાળી તુલસી, કુંવાર-વેરા અને પેપરમિન્ટની જોડીમાં એન્ટી બેક્ટેરયલ ગુણધર્મો જે બળતરા વિરોધી ગુણધર્મો છે જે બેક્ટેરિયાને ત્વચાના ઊંડા છિદ્રોમાંથી બહાર કાઢે છે અને ત્વચાને ચોખ્ખી મોઇશ્ચરાઇઝિંગ અને ચમકદાર બનાવે છે.* *સારા રિઝલ્ટ માટે દિવસ માં 2 વખત ઉપયોગ કરવો એક સવારે અને એક સાંજે સૂતી વખતે* *MRP 250* *ઘરે બેઠા 200* *એક વાર Use કરશો પછી બીજી કોઈ પ્રોડક્ટ નહિ વાપરો

More Products