💥 *આપણે આયુર્વેદ ચિકુરા તેલ માથાનાં વાળ માટે ઘણા સમય પહેલા મુકેલ અને હજી સુધી લોકો માંગે છે પણ વચ્ચે Stock નહોતો તો હવે મંગાવ્યો છે* 🎯 *ચિકૂરા તેલ સંપૂર્ણ આયુર્વેદિક અને ખૂબ અસરકારક છે મે ખુદ આનો ઉપયોગ કરેલ એટલે મુકેલ* ▪️ *વાળ ખરવા:* જો વાળ ખરતાં હોય તો એક જ અઠવાડિયામાં વાળ ખરતાં બંધ થાય છે અને 6 મહિના સુધી આજ તેલનો ઉપયોગ કરે અથવા આજ તેલનો ઉપયોગ કરે તો સંપૂર્ણ વાળ ખરતા અટકે છે ▪️ *વાળ સફેદ થવા* નાની ઉમરમાં અકારણસર વાળ દાઢી,માથાનાં,કે મૂછના સફેદ થયા હોય તો 1 મહિના સુધી ઉપયોગ કરવાથી વાળ કુદરતી થઈ જાય છે અને લક્ષણો મટે પછી ઉપયોગ કરવાની જરૂર નથી ▪️ *વાળ નાં ગ્રોથ માટે અને ટાલ પડવી*ચાર મહિના સુધી સતત ચિકુરાના ઉપયોગથી વાળ સમૃદ્ધ અને મજબૂત બને છે. વાળ લાંબા થવા લાગે છે. અને તેજ પણ વધે છે. વૃદ્ધાવસ્થામાં પણ વાળ ઉગવા લાગે છે. વાળ તૂટવા પણ ઓછા થાય છે. પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ દેખાતી ટાલ છ મહિના સુધી સતત ચિકુરાનો ઉપયોગ કરવાથી દૂર થવા લાગે છે. ▪️ *ખોડો-ડેન્ડ્રફ* ચિકુરાના વારંવાર ઉપયોગથી ડેન્ડ્રફ ગાયબ થઈ જાય છે. ખોપરી ઉપર ખોપડા ઉખડે અને વાળ સાથે ખરે e સંપૂર્ણ બંધ 4 મહિના ઉપયોગ કરવાથી થાય છે 📌 *ઉપયોગ* આ એક સંપૂર્ણ આયુર્વેદિક તેલ છે થોડી માત્રામાં ચિકુરાને નાના વાસણમાં લો. તેને આંગળીઓથી માથા પર સારી રીતે લગાવો, માંથાની ચામડી અથવા જે ભાગ વધારે અસરગ્રસ્ત હોય ત્યાં વાળમાં તેલ લગાવવું પડશે. દર ત્રણ -ચાર ચાર દિવસે માથું ધોવું એ પણ આયુર્વેદ સાબુ કે શેમ્પૂ દ્વારા. 🔹*ઓનલાઇન પણ મળી જાય છે પણ આપણે લોકો ની મદદ થાય એ હેતુ સર *MRP 225 જે ઘરે બેઠા 200 માં કુરિયર ચાર્જ સહિત 100 ml મળશે ઓનલાઇન Review એમેઝોન સહિત વાંચી શકો છો અને જાતે મે ખોડા માટે ઉપયોગ લીધેલ 3 મહિનામાં સંપૂર્ણ મટી ગયો પણ હવે રેગ્યુલર આજ ઓઇલ વાપરું છું* *ઓર્ડર તમે WhatsApp 9574305710 પર આપી શકો છો અથવા ઓનલાઇન વેબસાઈટ પર આપી શકો છો*