GCC BOOKS STORE: અભયમ વનરક્ષક Book લેટેસ્ટ 2023 વન વિભાગ દ્વારા લેવામાં આવતી ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક, બીટ ગાર્ડ)ની પરીક્ષા માટે ઉપયોગી પર્યાવરણનાં ૧૦૦ ગુણનું ગુણભારણ ધરાવતું પુસ્તક GCERT અને NCERTનાં તમામ પર્યાવરણ લક્ષી મુદ્દાઓનો સમાવેશ કરતું પુસ્તક. વનરક્ષક(બીટગાર્ડ)ની પરીક્ષાનાં પર્યાવરણનાં મુદ્દાઓ જેવા કે, કુદરતી પરિબળો (પર્યાવરણ અને ઈકોલોજી) વનસ્પતિ વિષયકજ્ઞાન વન્યજીવ સૃષ્ટિ જળ જમીન ઔષધિય વનસ્પતિ કાષ્ટ આધારિત ઉદ્યોગો ભૂ-ભૌગોલિક પરિબળો આ તમામ મુદ્દાઓને NCERT અને GCERT તેમજ ગ્રંથ નિર્માણ બોર્ડનાં પુસ્તકોની માહિતી સાથે સમાવેશ. – દરેક મુદ્દાઓની ઊંડાણપૂર્વકની સમજૂતી એક જ પુસ્તકમાં. વનરક્ષક (બીટગાર્ડ)ની પરીક્ષાનાં આપણા 100 ગુણનો અભ્યાસક્રમ ધરાવતું પુસ્તક. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/6354