GPSC સંભવ MAINS સોલ્વ પેપર 2014-2023

₹450   ₹550(18% off)

₹454.5 (including 1% GCC સહાય ફંડ)

GCC BOOKS STORE, [3/15/2024 3:27 PM]

GPSC Mains ગુજરાતી ભાષા


૨૦૧૪થી મુખ્ય પરીક્ષામાં પુછાયેલા ભાષાના પ્રશ્નપત્રો GPSCના અભ્યાસક્રમ મુજબ ભાષાના પ્રશ્નોના વિગતવાર જવાબો સાથે


GPSC વર્ગ ૧-૨, Dy. મામલતદાર, PI, STI, RFO, ACF, AO, GSSSB, અને ગુજરાત ઇજનેરી સેવાઓ વગેરે જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક

GPSC-સંભવ" કે જેમાં છેલ્લા ૯ વર્ષના GPSCની વિવિધ મુખ્ય પરીક્ષાઓના ભાષાના પ્રશ્નોને જવાબ સહિત સંપૂટ પ્રસ્તુત કરે છે. તેની પ્રથમ આવૃત્તિ આપ અભ્યર્થીઓ સમક્ષ રજૂ કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ.


વ્હાલા વાચકમિત્રો, વર્તમાન યુગ પ્રતિસ્પર્ધાત્મકતાનો યુગ છે. આ યુગમાં પ્રત્યેક વિદ્યાર્થીઓ વહેલી તકે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગે છે, પરંતુ તેના માટે જરૂરી છે, યોગ્ય માર્ગદર્શન અને સાચી દિશા. જો મહેનત સાચી દિશામાં ન હોય તો તે વ્યર્થ છે, કહેવાય છે ને કે “Your Direction is more important than your speed” તેથી આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આ પુસ્તક GPSC CLASS 1 & 2, PI, ACF, RFO, AO, DYSO, CO, STI, GES, LEGAL SO-DYSO, GSSSB GROUP-A જેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ને નિઃસંદેહ ઉપયોગી થવાનું છે. સવિશેષ આ પુસ્તકને તૈયાર કરવામાં પાક્ષિક, સમાચાર પત્રો, એડિટોરિઅલ્સ, ટોપર્સની જવાબવહી, સાર્થ જોડણીકોશ, સરકારની ઓફિશિયલ વેબ સાઇટ્સ વગેરે જેવા સ્ત્રોતો તથા પસંદગી પામેલ અધિકારીઓ અને ભાષાના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આ પુસ્તકનું સંકલન કરવામાં આવ્યું છે.

ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો  અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે.

https://t.me/gccbooksstore/9978

More Products