UPSC, GPSC Class 1/2, DY.SO, નાયબ મામલતદાર, STI, PI તથા વર્ગ-3ની તમામ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક. NCERT, GCERT, પ્રસિધ્ધ યુનિવર્સિટીના વિજ્ઞાન અને ટેકનોલોજીના પુસ્તકો તથા ભારત સરકારના વિવિધ મંત્રાલયોની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતીના અભ્યાસ બાદ આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક UPSC અને GPSCની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ઈન્ડેક્સ જોવા ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.openinapp.co/gcc-books-store-8