લિબર્ટી પબલિકેશન્સ દ્વારા પ્રકાશિત ભારતીય અર્થતંત્ર પુસ્તકની દ્રિતીય સંશોધિત આવૃત્તિની ડેમો કોપી પુસ્તકની વિશેષતા 🎯 GPSC Class 1,2,3 સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમને આવરી લેતું પુસ્તક, 🎯 અર્થતંત્ર વિષય સાથે સંબંધિત વિવિધ કૉન્સેપ્ટ તથા અધતન આંકડાકીય માહિતીનો સમાવેશ, 🎯 GPSC તથા વર્ગ ૩ ની તમામ પ્રારંભિક પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોનો સમાવેશ. 🎯 GPSC અને CCEની મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી નીવડે તે હેતુસર અગાઉની મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ. 🎯 ગુજરાતીમાં ઉપલબ્ધ એક માત્ર પુસ્તક જેમાં વિષયવસ્તુ સાથે જ સામાજિક - આર્થિક સમીક્ષા તથા અંદાજપત્રની આંકડાકીય માહિતીનો સમાવેશ. 🎯 GCERT, NCERT, તથા ભારત અને ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટના આધારે પ્રમાણભૂત માહિતીનો સમાવેશ. 🎯 ભારતીય અર્થતંત્ર સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ સાંપ્રત ઘટનાઓ, રિપોર્ટ અને કેન્દ્ર - રાજ્ય સરકારની યોજનાઓનો સમાવેશ. 🎯 ભારતીય અર્થતંત્રની સરળ ભાષામાં સમજ આપતું એક માત્ર પરીક્ષાલક્ષી પુસ્તક.