ગુજરાતનો સાંસ્કૃતિક વારસો-બીજી સંશોધિત આવૃત્તિ 2023 📘લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો- બીજી સંશોધિત આવૃત્તિ પુસ્તકની ડેમો કોપી📘 💥આ પુસ્તક ગુજરાત સરકાર આયોજિત તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિષય માટેનું સૌથી મહત્વનું પુસ્તક છે.💥 ✍️આ પુસ્તકના વાંચન પછી ઉમેદવાર પોતાનું સ્વ-મૂલ્યાંકન પોતાની જાતે જ કરી શકે તે માટે દરેક પ્રકરણના અંતે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો આપવામાં આવેલ છે.✍️ 🎯સરકારી સ્ત્રોતો,સરકારી વેબસાઈટ,યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો,GCERTના પાઠ્યપુસ્તકો તથા અન્ય આધારભૂત માહિતીને આધારે પુસ્તકનું નિર્માણ થયેલ છે.🎯 🎯ગુજરાતનાં સંપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું રસપ્રદ વર્ણન🎯 :💥ગુજરાતનાં તમામ જિલ્લાઓની સાંસ્કૃતિક બાબતોનું નિરૂપણ💥 💥રંગીન કોષ્ટક,ચિત્રો અને ચાર્ટ દ્વારા સરળ ભાષામાં રજૂઆત 💥 ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/8895