GCC BOOKS STORE: ગુજરાત એક નજરે ગુજરાતના જિલ્લા ગુજરાતની ભૂગોળ ગુજરાતી ભાષા અને સાહિત્ય ગુજરાતનો ઈતિહાસ મહાગુજરાત આંદોલન ગુજરાતની રાજનીતિ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારત એક નજરે ભારતના વિવિધ રાજ્યો ભારતની ભૂગોળ ભારતનો ઈતિહાસ ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતીય અર્થતંત્ર અને આયોજન ભારતનું બંધારણ પંચાયતીરાજ કમ્પ્યૂટર સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રસિદ્ધ ભારતીય વેજ્ઞાનિકો સામાન્ય ભૂગોળ ભારત અને વિશ્વના વિવિધ એવોર્ડ ભારતની વસતી વિવિધતા રમતગમત પર્યાવરણ આપત્તિ વ્યવસ્થાપન વિશ્વ એક નજરે અગત્યની એપ અને પોર્ટલ આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ ભારત અને વિશ્વના વિવિધ એવોર્ડ ભારતનાં અત્યાર સુધીના પદાધિકારી સફળતાની તૈયારી, શ્રેષ્ઠ પુસ્તકથી કોઈ પત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે સૌથી અગત્યની જો કોઈ બાબત હોય તો તે છે... રીડિંગ મટીરિયલ્સ, ગોડા સમયમાં નિશ્ચિત સફળતા માટે શ્રેષ્ઠ રીડિંગ મટીરિયલ્સ આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે, આથી, જે વિધાર્થીઓની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ICF દ્વારા જનરલ નોલેજ'નું આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે, તેની રચના પરંપરાગત પદ્ધતિથી નહિ, પરંતુ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે, જેમાં ICEના નિષ્ણાત લેખકો દ્વારા આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સંભવિત પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પરીક્ષાલક્ષી અત્યંત અગત્યના કન્ટેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ના પુસ્તકમાં ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કમ્પ્યૂટર, ડિઝાસ્ટર મેનજમેન્ટ, રમતગમત વગેરે જેવા જનરલ નોલેજના તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જનરલ નોલેજના 30 જેટલા વિષયોની પરીક્ષાલક્ષી અત્યંત અગત્યની માહિતીનો વિશિષ્ટ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી, ‘જનરલ નોલેજ’ના તમામ વિષયોનો સમજશક્તિ સાથે ઊંડાણપૂર્વક અને વિગતવાર અભ્યાસ થઈ શકે. આ ઉપરાંત NCERT, GCERT સહિત અનેક સંદર્ભ પુસ્તકો અને વેબસાઈટનો ઉપયોગ કરીને તેના નીચોડ સ્વરૂપે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી ઢગલાબંધ પુસ્તકો વાંચવામાંથી વિદ્યાર્થીમિત્રોને મુક્તિ મળશે અને માત્ર એક જ પુસ્તક દ્વારા જનરલ નોલેજની શ્રેષ્ઠ તૈયારી થઈ શકશે. પરીક્ષાની અંતિમ ક્ષણોમાં ક્વિક રીવિઝન માટે 850થી વધુ ચાર્ટ, કોષ્ટક અને નકશાઓનો પણ આ પુસ્તકમાં વિશેષ વિનિયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરળ અને આગવી રજૂઆત તથા તદ્દન સરળ ભાષાશૈલી એ પણ આ પુસ્તકની આગવી વિશેષતા છે .ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7185