નવી શિક્ષણ નીતિ-2020 આધારિત. > B.ed, D.el.ed. ગ્રંથ નિર્માણ બોર્ડ જેવા સંદર્ભ પૂસ્તકનાં અભ્યાસ આધારિત. ) અગાઉની પરીક્ષામાં પૂછાયેલ અને મહત્વનાં પ્રશ્નોની સમજ સાથે. → RTE-2009 અને RTE-2012 આધારિત સંદર્ભ. > ચાલુ વર્તમાન શિક્ષકો અને DIET નાં પ્રધ્યાપકનાં અભિપ્રાય લઈને નિર્માણ. શિક્ષણ વ્યવહાર અને મનોવિજ્ઞાની સરળ સમજ. > ગાંધીજી,રૂસો,ગીજુભાઈ, મોન્ટેસરી, રવીન્દ્રનાથ ટાગોરનાં અભિપ્રાયોની સમજ. NIPUN ભારત SOE [સ્કુલ ઓફ એકસલન્સ] જેવા પ્રોગ્રામનાં સમાવેશ. પ્રજ્ઞા અભિગમ – SCE પત્રોની વિશેષ સમજ. ) બાળમનોવિજ્ઞાનની વિશેષ સમજ સાથે. એ વનલાઈનર પ્રશ્નોત્તર 630+ > હેતુલક્ષી પ્રશ્નો 930+ ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7429