GCC BOOKS STORE: લક્ષ્ય એકેડમી MPHW,FHW,SI હાલના સમયની દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આરોગ્ય અને બીજ વિષયોનું ઘણું બંધ વેઈટેજ હોય છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ આ વિષય ખૂબ જ મહત્વનો હોય છે. આરોગ્ય વિષયક પરીક્ષામાં આ વિષયનો મુખ્ય ફાયદો એ છે કે જો આ વિષયની વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તો રોકડિયા માર્કસ મેળવી શકાય છે. તથા ઝડપથી જવાબ ટીક કરી બીજો પ્રશ્ન એટેન્ડ કરી શકાય, જેથી પરીક્ષામાં સમયનો બચાવ પણ થઈ શકે છે. આ બુકમાંથી પરીક્ષામાં પૂછાય શકે તે હેતુથી તૈયાર કરેલ છે. બધી જ બાબતોને ધ્યાનમાં લઈ તેમજ દરેક વિષયોના પ્રશ્નોના એનાલીસિસ કરીને ઓઈ ઈન્ડિયા SI બુકમાં કંડારેલ છે. ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષા અને આરોગ્યની તમામ પરીક્ષામાં ઉપયોગી થાય, તેવા પ્રકારની બુક લક્ષ્ય કરિયર એકેડમી'ટીમના અથાગ પ્રયત્નોના અંતે તૈયાર કરવામાં આવેલ છે. અમારા મતે આ બુકનો સહયોગ લઈ જો પૂરતી મહેનત કરે તો ગૌણ સેવા પસંદગી મંડળ, અલગ અલગ મહાનગપાલિકાની ભરતીઓ, તેમજ જિલ્લા પંચાયતમાં MPHW/FHW/S મુખ્ય સેવિકા વગેરેની તમામ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તેઓ અમોને પૂર્ણ વિશ્વાસ છે. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7076