GCC BOOKS STORE: ગુજરાત સરકારશ્રીની વિવિધ હોદ્દાઓ માટે થનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી ઓબજેક્ટીવ સિવિલ એન્જિનિયરીંગ Objective Civil Engineering સંપૂર્ણ ગુજરાતીમાં વિવિધ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી મદદનીશ ઈજનેર પ્લાનીંગ આસીસ્ટન્ટ મદદનીશ ઈજનેર - નર્મદા અને કલ્પસર અધિક મદદનીશ ઈજનેર - ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ સર્વેયર વર્ગ-૩ મદદનીશઇજનેર - નગરપાલિકાઓ ઈન્ટરવ્યુ અને અન્ય ભરતી પરીક્ષાઓ ડીપ્લોમા સિવિલ ઈજનેરો માટે ‘ઓબ્જેક્ટિવ સિવિલ એન્જિનિયરિંગ'નું આ પુસ્તક પ્રકાશિત કરતાં મને ખૂબ જ આનંદની લાગણી થાય છે. ડીપ્લોમા સિવિલ 1 ઈજનેરી માટે ભવિષ્યમાં કારકિર્દીની ઊજળી તકો છે. દેશમાં ઈન્ફ્રાસ્ટક્ચર બાંધકામો રોડ, પુલો, ડેમ, કેનાલ, બહુમાળી મકાનો વગેરેનું બાંધકામ મોટા ખર્ચે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સિવિલ ઈજનેરીએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, વિવિધ નગરપાલીકાઓ, મોટી બાંધકામ કંપનીઓ, સિવિલ ઈજનેરોની ભરતી માટે ઓબ્જેક્ટીવ ટેસ્ટ યોજે છે. આવી પરીક્ષાઓની તૈયારી માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થશે તેવી મને આશા છે. આ પુસ્તકના દરેક સેક્શનમાં છેલ્લી પરીક્ષાઓમાં પૂછાયેલા ઘણાં પ્રશ્નો ઉમેરવામાં આવ્યાં છે. પ્રશ્નોના જવાબોની સમજૂતી આપવામાં આવી છે. પુસ્તકમાં છેલ્લે સેક્શન 20 ‘પર્યાવરણ ઈજનેરી' નવો ઉમેરેલો છે. લેટેસ્ટ 2022-23 ની આવૃત્તિ ઇન્ડેકસ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/5068